- ચાર્ટ સંકેત-અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૪૨૧૧.૮૮ તા.૨૪-૧૦-૨૦૨૫) ૮૦૧૫૯.૮૮નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૩૨૪૭.૫૭ અને ૪૮ દિવસની ૮૨૦૬૧.૩૨ તેમ જ ૨૦૦ દિવસની ૮૦૪૪૯.૮૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૪૩૭૦ ઉપર લ૮૪૬૫૦, ૮૪૯૨૦, ૮૫૧૯૦, ૮૫૨૯૦ કુદાવે તો ૮૫૪૬૦, ૮૫૭૩૦, ૮૫૯૭૮ સુધીની શક્યતા. નીચામાં ૭૩૯૫૭ નીચે ૮૩૮૯૦, ૮૩૬૦૦ નીચે નબળાઈ સમજવી. મંગળવારે માસિક એક્સપાયરી છે સંભાળવું.
રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૪૫૧.૬૦ તા.૨૪-૧૦-૨૫) ૧૩૫૬.૯૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૧૪.૫૭ અને ૪૮ દિવસની ૧૩૯૭.૫૭ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૭૭.૪૩ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટતી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૫૫,૧૪૬૮ ઉપર ૧૪૮૩ કુદાવે તો ૧૪૯૩, ૧૫૦૦ સુધીની શક્યતા. નીચામાં ૧૪૪૧ નીચે ૧૪૩૫, ૧૪૨૩ સપોર્ટ ગણાય.
હેવેલ્સ (બંધ ભાવ રૂ.૧૪૯૪.૯૦ તા.૨૪-૧૦-૨૦૨૫) ૧૪૩૯.૭૦નાં બોટમથી સુધારા તરફી ચે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૮૯.૧૯ અને ૪૮ દિવસની ૧૫૧૯.૫૫ તેમ જ ૨૦૦ દિવસની ૧૫૫૭.૩૭ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૧૩ ઉપર ૧૫૧૯ કુદાવે તો ૧૫૩૦, ૧૫૪૨, ૧૫૫૨ સુધીની શક્યતા. નીચામાં ૧૪૭૪ સપોર્ટૉ ગણાય.
સમ્માન કેપીટલ (બંધ ભાવ રૂ.૧૮૮.૨૫ તા.૨૪-૧૦-૨૫) ૧૧૪.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૬.૩૯ અને ૪૮ દિવસની ૧૪૮.૮૪ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૭.૬૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૮૯.૫૫ ઉપર ૧૯૪, ૨૦૦ સુધીની શક્યતા. નીચામાં ૧૭૪ સપોર્ટ ગણાય. નવી લેવાલી હિતાવહ નથી.
ભારત ફોર્જ (બંધ ભાવ ૧૨૮૩.૯૦ તા.૨૪-૧૦-૨૦૨૫) ૧૧૦૦.૫૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૪૪૪.૧૩ અને ૪૮ દિવસની ૧૨૧૮.૦૨ તેમ જ ૨૦૦ દિવસની ૧૨૨૩.૦૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ નાસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૩૧૧ ઉપર ૧૩૩૦ અને ૧૨૫૬ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૨૫૫ સપોર્ટ ગણાય.
કાલ ઈન્ડિયા (બંધ ભાવ રૂ.૩૯૪.૦૫ તા.૨૪-૧૦-૨૫) ૩૭૯.,૯૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૮૮.૦૧ અને ૪૮ દિવસની ૩૮૫.૮૪ તેમ જ ૨૦૦ દિવસની ૩૮૪.૬૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૯૫.૪૫ ઉપર ૪૦૩ અને ૪૦૬ કુદાવે તો ૪૧૧, ૪૪૨૧ સુધીની શક્યતા. નીચામાં ૩૮૮ નીચે ૩૮૬ સપોર્ટ ગણાય.
જે એસ ડબલ્યુ સ્ટીલ (બંધ ભાવ રૂ.૧૧૪૧.૪૦ તા.૨૪-૧૦-૨૫) ૧૧૭૮.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજડ ૧૧૫૨.૦૪ અને ૪૮ દિવસની ૨૧૨૭.૪૩ તેમ જ ૨૦૦ દિવસની ૧૦૩૭.૦૪ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૧૫૨૧ ઉપર ૧૧૬૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૧૩૧ નીચે ૧૧૨૦, ૧૧૧૦ મહત્ત્વની સપાટી ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૭૭૦૩.૨૦ તા.૨૪-૧૦-૨૫) ૫૪૩૦૧.૨૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૭૨૨૦.૦૯ અને ૪૮ દિવસની ૫૬૧૦૦.૮૭ તેમ જ ૨૦૦ દિવસની ૫૪૩૭૨.૭૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૭૯૦૨૦ ઉપર ૫૮૧૭૦, ૫૮૩૨૦, ૫૮૫૭૬ સુધીની શક્યતા. નીચામાં ૫૭૪૯૮ નીચે ૫૭૪૫૦ તુટે તો નબળાઈ સમજવી.
નિફટી ફયુચર (બંધ ૨૫૮૧૪.૮૦ તા.૨૪-૧૦-૨૫) ૨૪૫૮૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૫૮૧.૮૧ અને ૪૮ દિવસની ૨૫૨૦૪.૪૯ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૫૯૯.૫૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૫૯૧૫ ઉપર ૨૫૯૭૦, ૨૬૦૫૦, ૨૬૧૪૦, ૨૬૨૦૫ કુદાવે તો ૨૬૨૨૫, ૨૬૪૩૦ સુધીની શક્યતા.નીચામાં ૨૫૭૩૩ નીચે, ૨૫૬૫૦ નીચે નબળાઈ સમજવી.
સાયોનારા
જેટલી ફૂલોમાં રંગત છે બધી તમને મળે, ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે.


