- ઔદ્યોગિક માર્ગદર્શન-ધીરૂ પારેખ
ધ મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ પ્રોડક્શન ડેવલોપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવેસરથી ઉભુ કરી રહી છે. જેમાં ઊંચી ક્વૉલિટીના વેલ્યુએડેડ (રીફાઈન્ડ) પેટ્રોલિયમ પ્રોડક્ટસ કન્ઝુમર્સ સુધી ઇકોનોમિક દરે મળી રહે તે રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરી રહી છે.
ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) : એનવીરોનમેન્ટ ફ્રેન્ડલી સોર્સ ઓફ એનર્જીને ઇથેનોલ સુગરકેન મોલાસીસમાંથી મેળવવામાં આવે જેથી ફાર્મર સુગર કેનનું વાવેતર વધારે જેથી ફાર્મરનું રીટર્ન પણ વધે. ઇથેનોલનું કોમ્બીનેશન પેટ્રોલ સાથે કરવામાં આવે અને તેના વપરાશમાં તેનું રીઝલ્ટ ઓછું યોલ્યુઅન્ટ પેદા કરે, ઇથેનોલ ૧૦૦% એનવિરોનમેન્ટ ફ્રેન્ડલી હોય છે.
હાઈડ્રોકાર્બન અને બાયોમાસ ફ્યુઅલ વિશે :-
નેપ્થા એકસ્પોર્ટ : ઓઈલ અને નેચરલ ગેસ (ONGC) અને ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન (IOC) બન્ને કંપની નેપ્થા એક્સપોર્ટ કરે છે. ઓએનજીસી નેપ્થાને નેચરલ ગેસમાંથી પ્રોડયુસ કરે છે. અને ફીડસ્ટોક ફર્ટીલાઈઝર પ્લાન્ટને સપ્લાય કરવામાં આવે છે.
કોલ ગેસીફીકેશન :- આપણા પાસે પૂષ્કળ પ્રમાણમાં રીઝર્વ ફોસીલ એનર્જી સોર્સ છે. જેવા કે કોલ અને લીગ્નાઈટ અને તે માઈનીંગ ટેકનીક ને આધારીત છે. પરંતુ તે 'સિરીયસ પ્રોબ્લેમ' છે. કારણ કે તેમાં ખૂબ જ ઓછી ગરમી વેલ્યું છે. અને વધારે કન્ટેન્ટ એશ (રાખ)નું પ્રમાણ પેદા કરે છે. સાથે ડીસ્પોઝલ અને રેસીડયુ માટે ડ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ ક્રિયેટ કરે છે. અને હવામાં ખુબ જ મોટા પ્રમાણમાં CO2 (કાર્બન ડાયોક્સાઈડ)ની અસર રહે છે.
બાયોમાસ : બાયોમાસ એક ખૂબ જ અગત્યનો લીકવીડ ફ્યુઅલ માટેનો સોર્સ છે. બાયોમાસને ફર્મેન્ટેશન પ્રોસેસ વડે આલ્કોહોલનાં રૂપાંતર કરવામાં આવે છે. પરંતુ આ પ્રોસેસ નો-ગ્રીન હાઉસ પ્રોસેસ છે.
બાયો ડીઝલ : આપણી પાસે ૬૦ Mn Ha (Millian hectares) વેસ્ટલેન્ડ (પડતર જમીન) છે. જે જેત્રોફા ટ્રી પ્લાન્ટેશન માટે ખૂબ જ અનુકુળ સાબીત થઈ શકે તેમ છે. જેમાં મલ્ટીપર્પઝ ટ્રી જેત્રોફા માટે અગત્યની બની શકે તેમ છે. જેત્રોફાને ઉગાડવા માટે ખૂબ જ ઓછા પાણીની જરૂરત રહે છે. જેત્રોફા પ્લાન્ટનું આયુષ્ય લગભગ ૫૦ વર્ષ સુધીનું હોય છ. અને તેને વાવેતર પછી બે વર્ષે ફ્રુટ આવવા શરૂ થઈ જાય છે. અને તે એક હેક્ટરે ૫ ટન ઓઈલસીડ આપે છે. અને તેમાંથી ૨ ટન બાયોડીઝલ મેળવી શકાય છે.
R : D : મોડીફાયર જેત્રોફા વેરાયટી ડેવલોપીંગ માટે રીસર્ચ એન્ડ ડેવલોપીંગ ખૂબ જ જરૂરી છે. કારણ કે તેમાંથી વધારે કન્ટેન્ટ ઓઈલના મેળવી શકાય. તે રીતના ટેકનોલોજી અપનાવવાની જરૂરી બને છે. તે માટે હાઈ ઈલ્ડ (ઉતારો( આવે તેવા વેરાયટી પ્લાન્ટનું વાવેતર કરવું જરૂરી બને છે.


