Get The App

ગુડ ગર્લ સિન્ડ્રોમ .

Updated: Feb 8th, 2026

GS TEAM

Google News
Google News
ગુડ ગર્લ સિન્ડ્રોમ                                            . 1 - image

આપણે ત્યાં દિકરીને પ્રોત્સાહન આપવા ગુડગર્લ કહેવાય છે. પહેલી નજરે એવું લાગે કે ગુડ ગર્લ કહેવાથી દિકરી ખુશ પણ થાય છે અને આવી પ્રશંસા તેને ગમતી પણ હોય છે. હોર્મોનના સાયન્સ સાથે સંકળાયેલા વિજ્ઞાનીઓ કહે છે કે જ્યારે તમે અન્યનેે ખુશ કરવા પ્રયાસ કરો છે ત્યારે તમારૃં કોરિસ્ટોલ લેવલ વધે છે જેના કારણે એનર્જી વેસ્ટ જાય છે અને શરીરનું વજન પણ ડામાડોળ થાય છે. કોઇના બહુ વખાણ માટે ખેંચાતા મગજના કારણે થાઇરોઇડ થઇ શકે છે. આંતરડા પર પણ અસર થાય છે તેથી ચયાપચયની ક્રીયા મંદ પડે છે. હોર્મોનની સ્થિતિ ડામાડોળ થવાથી સ્વભાવ ચીડીયો બને છે. ગુડગર્લ કહેવું સારી વાત છે પરંતુ તેની અસર આપણા પોતાના શરીર પર જ થતી હોય છે.