Get The App

વિટામીન-ઈ વિશે વિસ્તૃત માહિતી

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
વિટામીન-ઈ વિશે વિસ્તૃત માહિતી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

- ટોકોફીરોલ ને પોટેન્ટ એન્ટી ઓક્સીડેન્ટ તરીકે રેકોનાઈઝડ કર્યું છે. અને તે પ્રિવેન્ટીંગ અથવા ટ્રાએટીંગ કેન્સર માટે ઉપયોગી સાબિત થયેલ છે. બાયોલોજીકલ ઇન્ડયુઝડ કેમિકલી ઇન્ડયુઝડ અને ઇન્જેકેટ ટ્રાન્સ પ્લાન્ટેડ કેન્સર સામે ટોકોફીરોલ ઇફેક્ટીવ છે.

ટોકોફીરોલ, ટોકોટ્રાયનોલ - વિટામીન ઈ વિશે :-

ઓર્ડીનરી વિટામીન-ઈ (દા.ત.) અલફા ટોકોફીરોલ ડઝ નોટ ઇન્ડુસ પ્રોગ્રામ્ડ સેલ ડેથ ઈન કેન્સર સેલ જોકે અલફા-ટોકોફીરોલ ના ઓવર ડોઝ પણ કેન્સર સેલ ઉપર ઇફેક્ટેડ નથી.

ખોરાક આપણા હેલ્થ અને સ્કીન ઉપર ડાયરેક્ટ અસર કરે છે. ખોરાકમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ, સ્કીનમાં વધારે એન્ટીઓક્સીડેન્ટ લેવલમાં વધારો કરે છે. સ્કીનમાં સૌથી મુખ્ય એન્ટીઓક્સીડેન્ટ વિટામીન-ઈ હોય છે.

આપણી સ્કીનની અંદર લગભગ ૮૭ ટકા અલફા કોટોફીરોલ, ૯ ટકા ગામા ટોકોફીરોલ, ૩ ટકા ગામા ટોકોટ્રાયનોલ અને ૧ ટકો અલફા ટોકોટ્રાયનોલ હોય છે.

ટોકોટ્રાયનોલ બ્રેઈન અને નર્વસ સિસ્ટમમાં નોર્મલાઈઝીંગ ઇફેક્ટ આપે છે. અમુક ડૉક્ટરો પ્રિસ્ક્રાઈબીંગ ટોકોટ્રાયનોલ સપ્લીમેન્ટ ઈન ધ ટ્રીટમેન્ટ ઓફ ન્યુરોલોજીકલ ડીસઓર્ડર.

વિટામીન-ઈ એટલે નેચરલ એન્ટી એજીંગ, એન્ટીકેન્સર, એન્ટીરિન્કલ, મોઈસ્ચરાઈઝીંગ ફોર સ્કીન ક્રીમ, રિન્કલ નોર્મલી વધતી ઉંમરે થતી હોય છે. 

લાઈસન્સ : લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફૂડ એન્ડ ડ્રગ ઓથોરેટીઝ જરૂરી બને છે.                                                              (સંપૂર્ણ)