Get The App

વિટોમીન-ઈ વિશે વિસ્તૃત માહિતી

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
વિટોમીન-ઈ વિશે વિસ્તૃત માહિતી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન- ધીરૂ પારેખ

 ટોકોફીરોલ અને ટોકોટ્રાયનોલ એટલે વિટામીન-ઈ રિફાઈન્ડ પામ ઓઈલમાં ૬૭ ટકા ટોકોફીરોલ અને ૭૩ ટકા ટોકોટ્રાયનોલ હોય છે. ટોકોફીરોલ અને ટોકોટ્રાયનોલ એ એક એન્ટીઓક્સીડેન્ટ છે. વેજીટેબલ પામ ઓઈલ લોડેડ વીથ પ્રોટેક્ટીવ એન્ટીઓક્સીડેન્ટ - આલ્ફા - ટોકોફીરોલ, અલફારોકોટ્રાયનોલ, ગામા-ટોકોટ્રાયનોલ, ડેલ્ટા-ટોકોટ્રાયનોલ, અલફા-કેરોટીન, બેટા-કેરોટીન, ગામા-કેરોટીન, લાયકોપીન, સ્કુઅલીન, ર્ભંઊ-૧૦, અને બીજા મળી ટ્રોકીટ્રાયનોલનું બન્સ બને છે. જે હેલ્થ માટે ખૂબ જ શક્તિશાળી નીવડેલ છે. આટલા ઊંચા એન્ટીઓક્સીડેન્ટ હાર્ટ અને આર્ટેરીઝ લીપીડ પેરોક્સીડેશન માટે કાફી છે.

પામ ઓઈલ રીચેસ્ટ ડાયટરી સોર્સ ઓફ વિટામીન-ઈ કે જે ટોકોટ્રાયનોલમાંથી મળે છે. ટોકોફીરોલ અને ટોકોટ્રાયનોલ સાથે કેરોટીન અને બીજા ફાઈટો ન્યુટ્રીએન્ટનું નેચરલ સોર્સ જે ડાયટરી માટે અક્સીર હોય છે. ટોકોફીરોલ અને ટોકોટ્રાયનોલ કોલેસ્ટ્રેોલ ઉપર પોઝીટીવ ઈફેક્ટ આપે છે. વિટામીન-ઈ એક્ટ એઝ એ બ્લડ થીનર બાય રીડયુસીંગ પ્લેટલેટ એક્ટીવેશન એન્ડ બ્લડ પ્રેશર, ઓર બ્લડ ક્લોટ ફોર્મેશન, વિટામી-ઈ એ એક રીડીયુસ ઇન્ફ્લેમેશન તરીકે જાણીતું છે.

ડાયટરી સપ્લીમેન્ટેશન વીથ વિટામીન-ઈ એલોન રીડયુસ ઇન્ફ્લેમેશન, કમ્બાઈનીંગ ર્ભંઊ-૧૦ વીથ વિટામીન-ઈ સીગ્નીફીકન્ટલી એન્હાન્સીંસ ધ એન્ટી ઇન્ફ્લેમેટરી ઇફેટ્ક ઓફ વિટામીન-ઈ.

કેન્સર અને ટોકોટ્રાયનોલ : વિટામીન-ઈ આપણા ડાયટમાં હંમેશા રહેલ હોય છે અને તે ટોકોફીરોલ હોય છે.

(ક્રમશઃ)