- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
આજે દરેક પ્રકારના મિનરલની શોર્ટ વર્તાઈ રહી છે. દરેક ઉદ્યોગોને લગતા મિનરલની અછત સર્જાઈ રહી છે. ખાત્રીદાયક મિનરલ મળતા નથી દરેક ઇન્ડસ્ટ્રીઝને અલગ અલગ પ્રકારના મિનરલની જરૂર પડે છે.
સિલીકા - ક્વાર્ટઝ : (સિલીકોન ડાયોક્સાઇડ), સિલીકા એક પ્રકારનું મિનરલ છે. જેને નેચરલ સોર્સ વડે મેળવવામાં આવે છે. સિલીકા એક જાતની સેન્ડ (રેતી) છે. જે કલરલેસ, ઓર્ડરલેસ, ટેસ્ટલેસ, ક્રિસ્ટલ, વાઇટ પાવડર પ્રકારની હોય છે.
ઉપયોગ : ગ્લાસ વોટર ગ્લાસ મેન્યુફેકચરીંગ, સિરામિક, એબ્રેસીવ, એન્ટીકેકીંગ એજન્ટ ઇન ફૂડ, ફીલર ઇન કોસ્મેટિક, ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ ડીટરજન્ટ, પેપર, ઇનસેક્ટિસાઈડ, પ્લાસ્ટીક જેવા ઉદ્યોગોમાં પુષ્કળ પ્રમાણમાં વપરાય છે.
ક્વાર્ટઝ : કેશ નં. ૧૪૮૦૮ - ૬૦-૭ ક્રિસ્ટલાઇઝડ સિલીકોન ડાયોકસાઇડ (સિલીકા), નેચરલ સોર્સથી મેળવાય છે.
ઉપયોગ : ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ, રેડીઓ અને ટીવી કમ્પોનેન્ટે અને ગ્લાસ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે.
ડોલોમાઇટ : એ કાર્બોનટે ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ ગ્રે, પિન્ક, વાઇટ કલરનો હોય છે. ડોલોમાઇટ કેલસાઇટ પ્રકારનો હોય છે. એસિડમાં બહુ જ ઓછા પ્રમાણમાં ઓગળે છે.
ઉપયોગ : ફર્નાન્સ રિફેક્ટરી, મેન્યુફેકચરીંગ ફોર મેગ્નએશીયમ કમ્પાઉન્ડ એન્ડ મેગ્નેશિયમ મેટલ, સિરામિક, બિલ્ડીંગ મટીરીયલ, પેપર અને વધારે પડતો વપરાશ ક્લીનીંગ ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે.
ચાઇના ક્લે (કેઓલીન) ક્રેશ નં. ૧૩૩૨ - ૫૮ ૭ એ વાઇટ બર્નિંગ એલ્યુમિનીયમ સિલીકેટ ઘટે, ડયુ ટુ ઇટ્સ ગ્રેઇટ પ્યોરિટી.
કમ્પોઝીશન : કેઓલિનાઇટ (૫૦ ટકા એલ્યુમિના, ૫૫ ટકા સિલીકા, પ્લસ ઇમ્પ્યોરીટી એન્ડ વોટર) વાઇટ, યેલોઇસ, ગ્રેઇસ ફાઈન પાવડર, ઇનસોલ્યુબલ ઇન વોટર, ડાયલ્યુટ એસિડ, એન્ડ આલકલી હાઈડ્રોકસાઇડ.
ઉપયોગ : રીફ્રેકટરી, સિરામિક, સિમેન્ટ, પેપર, રબ્બર, પ્લાસ્ટીક, ફર્ટિલાઇઝર, કોસ્મેટિક ફાર્મા, ડીટરજન્ટ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે.
ચોક પાવડર : ચોક પાવડર એટલે એક જાતનો નેચરલ કેલ્શિયમ કાર્બોનેટ જે ઓર્ડરલેસ, ટેસ્ટલેસ, ડીકમ્પોઝડ બાય એસિડ એન્ડ હીટ, ફાઈન વાઇટ, ગ્રેઇશ વાઇટ પાવડર ફોમમાં હોય છે. ઇનસોલ્યુબલ ઇન વોટર
ઉપયોગ : એડિસીન (એન્ટાસિડ), ટૂથ પાવડર, સિલીકેટ સિમેન્ટમાં વપરાય છે.કેલ્શિયમ કાર્બોનેટ : કેશ નં. ૧૩૧૭-૬૫-૩ કલરલેસ, ટેસ્ટલેસ, વાઇટ પાવડર ફોમમાં હોય છે. થોડા પ્રમાણમાં પાણીમાં ઓગળે છે. એસિડમાં અમૂક જ પી.પી.એમમાં ઓગળે છે.
ઉપયોગ : ટૂથ પાવડર, રબ્બર, પ્લાસ્ટીક, પેઇન્ટ, પેપર, એન્ટાસિડ, વાઇટ વોશ, પોર્ટલેન્ડ સિમન્ટ, જેવા ઉદ્યોગોમાં વપરાય છે.
લાઇસન્સ : ધ લાઈસન્સ અન્ડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ માઇન્સ એન્ડ લીઝ ઓથોરેટી જરૂરી બને છે.


