- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ
(ગતાંકથી ચાલુ)
થેલિક અનહાઈડ્રાઇડનો અમૂક ડાઇઝ જેવી કે એન્થ્રાક્યૂનોન, થેલીયન, રહોડોમાઇન, થેલોસાઇનાઇન, ફલોરોસીન અને ઝાઈનથેન વિગેરેમાં ઉપયોગમાં લેવાય છે. બીજા પ્રોડકટસ જેવા કે ઈનસેકર રિપેલન્ટ, પોલિસ્ટર પોલિઓલ ફોર પોલિયુરેથાને સાથે રબ્બરને યુટિલાઇઝ કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે.
નેપથેલિન વડે પ્રોડયુસ કરવામાં આવે છે. આ પ્રોસેસમાં ઓર્યોઝાઈલીન વધારે સરળ પડે છે. પરંતુ અમૂક ઈન્ડસ્ટ્રીઝ નેપથેલિન જ વાપરે છે. ઈન્ડીયામાં વધારે પડતું ઓર્થોઝાઈલન જ વપરાય છે. કારણ કે નેપથેલીન એકસ્પેનસીવ છે અને જલદીથી મળતું પણ નથી. થેલિક અનહાઇડ્રાઇડ એ એક એકઝોથર્મિક રીએકશન અને સ્ટીમ હાઈપ્રેસર વડે પ્રોડયુસ કરવામાં આવે છે.
પ્રોસેસ પ્રમાણે ઓર્થોઝાઈલીનને રીએકટરમાં પાસ કરવામાં આવે છે. ઓર્થોઝાઇલીનને પાસ કરવા માટે કલે અથવા પ્રોકલેઇન રીંગ ટયૂબ કે જે કેટેલાઇસ્ટ (વેનાડીયમ પેન્ટોકસાઇડ અથવા ટીટાનિયમ ઓકસાઇડ) પ્રકારની વાપરવામાં આવે છે. મેન્યુફેકચરીંગ પ્રોસેસમાં લગભગ ૦.૯૦ ટન ઓર્થોઝાઈલીન અથવા ૧-૧, ટન ઓફ નેપથોલીન વાપરી, તેનો ઉતારો ૧ ટન જેટલો થેલિક અનહાઇડ્રાઇડનું ઉત્પાદન થાય છે. પાર્ટ ઓફ ધ ક્રુડ પ્રોડકસ લીકવીડને કલેકટ કરી લેવામાં આવે છે. જે કોન્ટિટી વધે છે તે સોલિડ પાર્ટ હોય છે. અને છેલ્લે પ્યોરિફીકેશન પાર્ટ પ્યોર થેલિક અનહાઇડ્રાઇડ હોય છે. અને તે ઉંચી ગુણવત્તા ધરાવે છે.


