Get The App

એરોમા કેમિકલ્સ વિશે વિસ્તૃત જાણકારી

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
એરોમા કેમિકલ્સ વિશે વિસ્તૃત જાણકારી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

(ગતાંકથી ચાલુ)

એરોમા કેમિકલ્સ એક જાતનું કેરિકટર્સ, મહત્વનો ભાગ અને ગુણધર્મ ધરાવતું એરોમા છે. નેવું ટકા એરોમા કેમિકલ્સ એટલે ઇસ્ટર, કેટોન્સ, આલ્કોહોલ, આલ્ડીહાઈડ સાથે મોલેક્યૂલર વેઈટ લેસ ધેન ૩૦૦, જેમાં પાંચ ટકા અનસેચ્યુરેચેડ હાઈડ્રોકાર્બન હોય છે. બીજા ફ્લેવર્સ અને ફ્રેગ્રેંસ બનાવવા માટે વપરાતા કેમિકલ્સ લગભગ ૩૦૦૦ પ્રકારના હોય છે. તેની કોન્ટીટી લગભગ ૫૦ મેટ્રિક ટન પર એન્યુઅલ આકવામાં આવેલ છે.

* બેન્ઝાઈલ એસિટેટ : બેન્ઝાઈલ એસિટેટને બેન્ઝાઈલ આલ્કોહોલ અથવા બેન્ઝાઈલ ક્લોરાઈડ અને સોડિયમ એસિટેટ એસ્ટ્રીફીકેશન દ્વારા મેળવવામાં આવે છે. તેનો ટેસ્ટ પેર પ્રકારનો હોય છે. આ પ્રોડક્ટસ જસ્મીન પરફ્યુમ્સ બનાવવા માટે ઉપયોગી થાય છે.

* બેન્ઝાઈલ બેન્ઝોએટ : બેન્ઝાઈલ બેન્ઝોએટ, બેન્ઝાઈલ એસિટેટ પ્રકારનું સામ્ય ધરાવતું રસાયણ છે. તેનો ઉપયોગ કન્ફેક્શનરી અને ચ્યુઈંગ ગમ માટે થાય છે.

* બેન્ઝાઈલ સેલિસાઈલેટ : બેન્ઝાઈલ સેલિસાઈલેટ ને બેન્ઝાઈલ ક્લોરાઈડ અને સોડિયમ સેલિસાઈલેટ ને કન્ડેનશન કરીને મેળવવામાં આવે છે. તેનો ઉપયોગ ફ્રુટ ફ્લેવર તરીકે થાય છે.

* મિથાઈલ સેલિસાઈલેટ : મિથાઈલ સેલિસાઈલેટ ને એસ્ટ્રીફીકેશન ઓફ સેલિસાઈલીક એસિડ તરીકે મેળવવામાં આવે છે. તેનો ઉપયોગ ફ્રૂટ-બીયર, માઉથવોશ ચ્યુઇંગ ગમમાં વપરાય છે.

* રાસબેરી કેટોન : ૧ - (૪-હાઈડ્રોક્સીફીનાઈલ) - ૩- બુટાનોન : કે જે એસિટોન સાથે પી-હાઈડ્રોક્સીબેન્ઝાલડીહાઈડ ને કન્ડેનશન દ્વારા મેળવવામાં આવે છે.

* લાઈસન્સ : ધ લાઈસન્સ અન્ડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ, ફ્રોમ ફ્રુડ