- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (૭૩૫૮૩.૨૨) ૮૫૮૭૧.૨૩નાં ટોપથી નરમાઈ તરફી છે.ઉપરમાં ૭૪૯૦૪ ઉપર ૭૫૮૫૦ ઉપર સુધારો જોવાય. ત્યારબાદ ૭૭૦૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૩૫૩૪ નીચે ૭૩૦૮૪, ૭૨૫૫૮ મહત્ત્વની સપાટી ગણાય.
બેંક નિફટી ફયુચર (૫૨૨૭૧.૦૦) ૬૧૬૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૩૪૫૫, ૫૪૧૬૮ ઉપર સુધારો જોવાય. ૫૪૧૬૮ ઉપર ૫૫૬૬૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૨૨૩૨ નીચે, ૫૧૮૭૫, ૫૧૩૩૧ મહત્ત્વની સપાટી ગણાય.
નિફટી ફયુચર (૨૨૮૧૬.૬૦)૨૬૩૨૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૩૦૦૦ ઉપર ૨૩૧૦૨, ૨૩૪૬૧ ઉપર સુધારો જોવાય. ૨૩૪૬૧ ઉપર ૨૩૮૭૬ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૨૭૯૪ નીચે ૨૨૭૧૧, ૨૨૬૧૭, ૨૨૪૭૧, ૨૨૪૪૦ મહત્ત્વની સપાટી ગણાય.
ઓરોેબીન્દો ફાર્મા (૧૩૧૪.૨૦) ૧૧૦૬નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૩૩૦ ઉપર ૧૩૬૯, ૧૪૪૫ સુધીની શક્યતા. નીચામાં ૧૨૯૬ નીચે ૧૨૮૨ સપોર્ટ ગણાય.
કો ફોર્જ (૧૧૪૪.૭૦) ૧૦૦૮.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૧૭૨ ઉપર ૧૧૮૦ કુદાવે તો ૧૧૯૬, ૧૨૧૯, ૧૨૪૨ સુધીની શક્યતા. નીચામાં ૧૧૨૫ નીચે ૧૦૯૯ સપોર્ટ ગણાય.
દિલ્હીવરી (૪૨૮.૭૫) ૩૯૨.૪૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૪૩૩ ઉપર ૪૩૯, ૪૪૭, ૪૫૯ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૧૯ નીચે ૪૧૪ સપોર્ટ ગણાય.
સમ્માન કેપીટલ (૧૪૮.૩૫) ૧૨૯નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૫૦ ઉપર ૧૫૬, અને ૧૬૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૪૩ નીચે ૧૩૯ સપોર્ટ ગણાય.
લોઢા ડેવલપર્સ (૭૦૦.૨૦) ૧૧૧૩.૨૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૨૯ ઉપર ૭૬૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૬૯૨ નીચે ૬૭૪, ૬૩૫, ૫૯૫ સુધીની શક્યતા.
એચએફસીએલ (૭૦.૭૬) નીચામાં ૫૯.૮૪ સુધી આવીને સાઈડવેઝમાં છે. ઉપરમાં ૭૩.૫૦ ઉપર ૭૭.૫૦ અને ૮૦.૫૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૬૬.૨૦ નીચે ૬૪.૫૦ સપોર્ટ ગણાય. પેનીકમાં લઈ શકાય.


