- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (૮૧૫૩૭.૭૦)૮૫૮૮૩.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૮૨૫૧૬, ૮૨૭૮૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૧૧૨૪ નીચે ૮૦૯૪૫. ૮૦૫૪૦, ૮૦૧૩૦ સુધીની શક્યતા. માસિક એક્સપાયરી પણ છે. બજેટ પણ છે. સંભાળવું.
બેંક નિફટી ફયુચર (૫૮૫૨૨.૮૦)૬૦૫૩૮.૪૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૯૬૩૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૮૩૫૦ નીચે ૫૮૦૦૦, ૫૭૫૮૦, ૫૭૧૫૦, ૫૬૭૩૦, ૫૬૩૦૦ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (૨૫૦૭૯.૮૦)૨૬૫૧૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૫૩૮૦, ૨૫૪૭૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૫૦૪૫ નીચે ૨૪૯૬૧ તુટે તો ૨૪૯૩૦, ૨૪૮૦૦, ૨૪૬૭૦ સુધીની શક્યતા.
ડીએલએફ (૫૮૮.૪૫) ૭૯૪.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૬૨૨, ૬૨૬ પ્પતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૮૬ નીચે ૫૭૮, ૫૩૭, ૪૯૫ સુધીની શક્યતા.
હિરો મોટર્સ (૫૩૮૪.૦૦) ૬૦૪૯નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૪૬૫ ઉપર ૫૫૨૫, ૫૫૬૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૩૬૮ નીતે ૫૩૨૩, ૫૨૫૦,૫૧૯૦ સુધીની શક્યતા.
એમ એન્ડ એમ (૩૫૪૩.૪૦) ૩૮૩૯.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૩૫૭૧, ૩૬૨૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૫૩૩ નીચે ૩૫૧૭ તૂટે તો ૩૪૮૦, ૩૪૩૬, ૩૩૯૧ સુધીની શક્યતા.
નુવામા વેલ્થ (૧૩૩૨.૬૦) ૧૫૩૧નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૩૫૯, ૧૩૮૫, ૧૪૦૨ પ્રતિકાર સપાટી ગણાય.નીચામાં ૧૩૨૫ નીચે ૧૩૧૬, ૧૨૯૫, ૧૨૭૩, ૧૨૫૨ સુધીની શક્યતા.
પોલીકેબ (૬૭૨૨.૦૦) ૭૯૪૮નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૬૮૮૩, ૭૦૫૦, ૭૦૮૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૬૭૦૫ નીચે ૬૬૭૦, ૬૫૬૪, ૬૪૫૭, ૬૩૫૧ સુધીની શક્યતા.
કોલ્ગેટ (૨૧૬૬.૩૦) ૨૦૩૩નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૧૮૬ ઉપર ૨૨૧૦ કુદાવે તો ૨૨૨૭, ૨૨૫૫ સુધીની શક્યતા. નીચામાં ૨૧૪૦ નીચે ૨૧૨૭ સપોર્ટ ગણાય.
સાયોનારા
ટોપલીમાં તેજ લઈ નીકળી પડો,
પાણીની વચ્ચેથી રસ્તો થઈ જશે.
- મનોજ ખંડેરિયા.


