- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૫૨૩૧.૯૨ તા.૨૧-૧૧-૨૦૨૫) ૮૨૬૭૦.૯૪નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૪૫૮૬.૯૪ અને ૪૮ દિવસની ૮૩૩૩૪.૩૭ તેમ જ ૨૦૦ દિવસની ૮૧૧૨૩.૪૮ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૬૦૯, ૮૫૮૦૨ કુદાવે તો ૮૫૯૭૮ આખરી પ્રતિકાર સપાટી સમજવી. નીચામાં ૮૫૧૮૭ નીચે ૮૪૯૭૦, ૮૪૬૮૫, ૮૪૫૨૫ સપોર્ટ ગણાય. જેની નીચે નબળાઈ સમજવી.
સીડીએસએલ (બંધ ભાવ રૂ.૧૬૧૦.૨૦ તા.૨૧-૧૧-૨૦૨૫) ૧૫૧૭નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૧૫.૩૧ અને ૪૮ દિવસની ૧૫૮૭.૪૯ તેમ જ ૨૦૦ દિવસની ૧૫૧૨.૬૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૬૧૭, ૧૬૪૨ અને ૧૬૭૩ કુદાવે તો ૧૬૯૧, ૧૭૧૫, ૧૭૪૦ સુધીની શક્યતા. નીચામાં ૧૬૦૫ ક્લોઝીંગ સપોર્ટ ગણાય.
એચડીએફસી બેંક (બંધ ભાવ રૂ.૯૯૮.૦૫ તા.૨૧-૧૧-૨૫) ૯૭૪નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૯૯૪.૧૦ અને ૪૮ દિવસની ૯૮૬.૦૭ તેમ જ ૨૦૦ દિવસની ૯૪૭.૪૮ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ અઠવાડિક અને માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૦૧૨ ઉપર ૧૦૫૭, ૧૦૭૫ સુધીની શક્યતા. નીચામાં ૯૯૨ ક્લોઝીંગ સપોર્ટ ગણાય.
આઈઆઈસીઆઈ પ્રુલાઈફ (બંધ ભાવ રૂ.૬૧૦.૯૦ તા.૨૧-૧૧-૨૫) ૫૮૯.૧૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૬૧૮.૯૮ અને ૪૮ દિવસની ૬૦૯.૯૪ તેમ જ ૨૦૦ દિવસની ૬૧૭.૩૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબોટ, તેમ જ માસિક ધોરણે ઓલ્સોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૬૨૧, ૬૩૫ ઉપર ૬૪૩, ૬૫૦, ૬૫૭ સુધીની શકયતા. નીચામાં ૬૦૯ સપોર્ટ ગણાય.૬૦૯ નીચે ૬૦૭, ૬૦૦ મહત્ત્વની સપાટી ગણાય.
કોટક મહેન્દ્ર બેંક (બંધ ભાવ ૨૦૮૭.૮૦ તા.૨૧-૧૧-૨૦૨૫) ૨૦૫૯.૨૦નાં બોટમથી સાઈડવેઝમાં છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૧૦૦.૧૯ અને ૪૮ દિવસની ૨૦૯૬.૧૫ તેમ જ ૨૦૦ દિવસની ૨૦૩૯.૩૯ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૦૯૮ઉપર ૨૧૬૧ કુદાવે તો ૨૧૮૨, ૨૨૦૩, ૨૨૨૪, ૨૨૪૫, ૨૨૬૬ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૦૭૮ નીચે ૨૦૬૩ સપોર્ટ ગણાય.
રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૫૪૬.૬૦ તા.૨૧-૧૧-૨૫) ૧૩૪૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૦૯.૫૫ અને ૪૮ દિવસની ૧૪૫૪.૭૮ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૯૮.૪૮ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૫૦, ૧૫૫૮ ઉપર ૧૫૯૭ કુદાવે તો ૧૬૨૭, ૧૬૫૭, ૧૬૮૭, ૧૭૧૮, ૧૭૪૮,૧૭૮૦, ૧૮૦૦ સુધીની શક્યતા. નીચામાં ૧૫૩૫ નીચે ૧૫૦૫ સપોર્ટ ગણાય.
ભારત ફોર્જ (બંધ ભાવ ૧૪૧૦.૨૦ તા.૨૧-૧૧-૨૦૨૫) ૧૧૭૬.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૮૪.૭૩ અને ૪૮ દિવસની ૧૨૯૭.૮૩ તેમ જ ૨૦૦ દિવસની ૧૨૪૬.૧૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૩૧ ઉપર ૧૪૬૦ કુદાવે તો ૧૪૮૫, ૧૫૧૨ સુધીની શક્યતા. નીચામાં ૧૪૦૫ નીચે ૧૩૮૦ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૮૮૬૯.૦૦ તા.૨૧-૧૧-૨૫) ૫૭૪૫૦.૪૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૮૭૨૪.૧૮ અને ૪૮ દિવસની એવરેજ ૫૭૪૪૧.૪૦ તેમ જ ૨૦૦ દિવસની ૫૫૦૮૫.૧૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોેરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૯૨૯૦ ઉપર ૫૯૪૬૭ કુદાવે તો ૫૯૬૩૦, ૫૯૮૮૫ સુધીની શક્યતા. નીચામાં ૫૮૭૪૦, ૫૮૬૩૦ નીચે નબળાઈ સમજવી.
નિફટી ફયુચર (બંધ૨૬૦૭૭.૫૦ તા.૨૧-૧૧-૨૫) ૨૫૪૨૮.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૯૬૨.૨૩ અને ૪૮ દિવસની ૨૫૬૦૦.૪૮ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૮૨૮.૧૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૬૦૯૮ ઉપર ૨૬૧૨૫, ૨૬૧૮૦, ૨૬૨૩૦, ૨૬૨૮૫, ૨૬૩૪૦, ૨૬૪૦૩ સુધીની શક્યતા. નીચામાં ૨૬૦૪૦ નીચે ૨૫૯૮૦, ૨૫૮૮૭ નીચે નબળાઈ સમજવી.
સાયોનારા
પૂછું ભવિષ્ય માટે નજૂમીને તો કહે, કેવળ ગ્રહોની ચાલ બતાવી શકાય છે. - ભરત વિંઝુડા.


