Get The App

નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહેલ શેરબજાર... તા.23 મહત્ત્વની ટર્નીંગ

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહેલ  શેરબજાર... તા.23 મહત્ત્વની ટર્નીંગ 1 - image

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (૭૪૫૩૨.૯૬) ૮૫૮૭૧.૨૩નાં ટોપથી નરમાઈ તરફી છે.તા.૨૩ ગેનની ટર્નીંગનો દિવસ ગણાય. ઉપરમાં ૭૫૩૫૪ ઉપર ૭૬૧૮૭, ૭૬૬૩૦, ૭૭૦૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૬૩૯૪૯ નીચે ૭૩૭૨૦ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (૫૩૫૫૪.૨૦) ૬૧૬૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૪૫૩૪ ઉપર ૫૪૭૯૦, ૫૫૬૬૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૩૮૨૫ નીચે ૫૨૭૯૦ સુધીની શક્યતા.

 નિફટી ફયુચર (૨૩૧૪૦.૫૦)૨૬૩૨૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૩૩૯૨ ઉપર ૨૩૬૪૯, ૨૩૮૭૬ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૨૯૪૦ નીચે ૨૨૮૭૦, ૨૨૭૮૦ સુધીની શક્યતા.

બેંક ઓફ ઈન્ડિયા (૧૫૦.૪૯) ૧૭૮.૩૬નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૫૪ ઉપર ૧૫૬ અને ૧૫૮ પ્રતિકાર સપાટી ગણાય.નીચામાં ૧૪૪ નીચે ૧૪૦ સપોર્ટ ગણાય.

મહારાષ્ટ્ર બેંક(૬૫.૪૯) ૭૭નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૬૭ ઉપર સુધારાની ચાલ જોવાશે. નીચામાં ૬૧ નીચે ૫૯ સપોર્ટ ગણાય.

એચડીએફસી બેંક(૭૮૦.૪૫) ૯૯૪નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૯૭ ઉપર ૮૧૫, ૮૪૨, ૮૪૬ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૭૦ નીચે ૭૫૩, ૭૩૯ સુધીની શક્યતા.

રિલાયન્સ (૧૪૧૪.૪૦) ૧૩૬૩.૫૦નાં બોટમથી સુધારા તરફી છે.

 ઉપરમાં ૧૩૩૦ અને ૧૩૩૪ ઉપર સુધારો આગળ વધતો જોવાશે. નીચામાં ૧૩૭૬ નીચે ૧૩૬૫ સપોર્ટ ગણાય.

ટેક મહેન્દ્ર (૧૩૮૪.૮૦)  ૧૩૦૪.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૩૯૧ ઉપર ૧૪૦૭ કુદાવે તો ૧૪૪૧, ૧૪૫૦ સુધીની શક્યતા. નીચામાં ૧૩૫૮ નીચે ૧૩૩૧ સપોર્ટ ગણાય.

યુનીયન બેંક (૧૭૭.૬૩) ૨૦૫.૪૯નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૮૦ અને ૧૮૨ કુદાવતા સુધારાની ચાલ જોવાય. નીચામાં ૧૦ પાસે સપોર્ટ મળશે.