- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (૮૨૮૧૪.૭૧) ૮૫૮૭૧.૨૩નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૮૩૧૩૩ ઉપર ૮૪૫૧૦, ૮૩૬૩૦, ૮૩૯૮૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૨૨૦૬ નીચે ૮૨૧૩૦, ૮૧૭૩૦ સુધીની શક્યતા.
બેંક નિફટી ફયુચર (૬૧૧૭૯.૨૦) ૬૦૧૨૧.૪૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૬૧૪૦૦ ઉપર ૬૧૫૯૦ મહત્ત્વની સપાટી ગમાય. નીચામાં ૬૦૬૧૬ નીચે ૬૦૧૨૧ તુટે તો ૫૯૮૩૬, ૫૯૬૭૦, ૫૯૪૭૦, ૫૯૨૬૦, ૫૯૦૬૦, ૫૮૮૬૦ સુધીની શક્યતા. ચાર્ટ પર જોવાતો મોટો ગેપ ચિંતાજનક છે.
નિફટી ફયુચર (૨૫૫૮૪.૭૦)૨૬૩૨૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૫૬૮૮ ઉપર ૨૫૭૨૮, ૨૫૮૭૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૫૪૭૫ નીચે ૨૫૩૮૯ તુટે તો ૨૫૩૭૦, ૨૫૨૬૫, ૨૫૧૫૦ સુધીની શક્યતા.
એપીએલ એપોલો ટયુબ (૨૧૮૭.૫૦) ૨૨૬૭.૭૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૨૫૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૧૭૭ નીચે ૨૧૪૮, ૨૦૯૭, ૨૦૪૬ સુધીની શક્યતા.
એમ્ફેસીસ (૨૩૭૩.૮૦) ૨૯૭૫નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૪૦૨ ઉપર ૨૪૫૦, ૨૪૮૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૩૬૦ નીચે ૨૩૨૧, ૨૨૬૩, ૨૨૩૫ સુધીની શક્યતા.
પંજાબ નેશનલ બેન્ક (૧૨૯.૫૯) ૧૧૭.૫૫નાં ટોપથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૩૧ ઉપર ૧૩૪, ૧૩૭.૩૪ કુદાવે તો ૧૪૧, ૧૪૪, ૧૪૭, ૧૫૦ સુધીની શકયતા. નીચામાં ૧૨૩ નીચે ૧૨૧ સપોર્ટ ગણાય.
રિલાયન્સ (૧૪૧૯.૪૦) ૧૪૮૯.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૪૪૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૪૦૪ નીચે ૧૩૯૦, ૧૩૮૬ સુધીની શક્યતા.
સમ્માન કેપીટલ(૧૫૪.૦૪) ૧૩૫.૬૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૫૫ ઉપર ૧૫૭ કુદાવે તો ૧૬૦, ૧૬૪, ૧૬૯ સુધીની શક્યતા. નીચામાં ૧૪૮ નીચે ૧૪૬ સપોર્ટ ગણાય.
યુનીયન બેંક (૧૯૩.૯૮) ૧૨૪.૬૪નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૯૫.૭૦ કુદાવે તો ૧૯૯, ૨૦૩, ૨૦૭ સુધીની શક્યતા. નીચામાં ૧૮૮ નીચે ૧૮૫ સપોર્ટ ગણાય.


