Get The App

પસંદગીના શેરોમાં વધ-ઘટે સુધારાની આગેકૂચ જોવાશે

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
પસંદગીના શેરોમાં વધ-ઘટે સુધારાની આગેકૂચ જોવાશે 1 - image

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૩૯૫૨.૧૯ તા.૧૭-૧૦-૨૦૨૫) ૮૦૧૫૯.૮૮નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૨૧૮૭.૫૬ અને ૪૮ દિવસની ૮૧૬૪૯.૦૪ તેમ જ ૨૦૦ દિવસની ૮૦૨૯૧.૬૪  છે. દૈનિક  અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૪૧૭૩ ઉપર ૮૪૩૭૦, ૮૪૬૫૦, ૮૪૯૨૦, ૮૫૧૯૦, ૮૫૪૬૦, ૮૫૭૩૦, ૮૫૯૭૮ સુધીની શક્યતા. ૮૫૯૭૮ કુદાવશે તો વધુ મોટો સુધારો આવી શકે. નીચામાં ૮૩૨૦૬ નીચે ૮૨૭૯૧, ૮૨૭૨૦ સપોર્ટ ગણાય.

ભારત ફોર્જ (બંધ ભાવ રૂ.૧૨૪૧.૬૦ તા.૧૭-૧૦-૨૦૨૫) ૧૧૭૯.૪૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૨૭.૨૨ અને ૪૮ દિવસની ૧૨૧૦.૫૭ તેમ જ ૨૦૦ દિવસની ૧૨૨૧.૬૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૨૭૬ ઉપર ૧૨૯૨, ૧૩૦૮, ૧૩૨૪, ૧૩૪૦, ૧૩૫૫ સુધીની શક્યતા. નીચામાં ૧૨૩૦ નીચે ૧૨૧૭ સપોર્ટ ગણાય.

આઈસીઆઈસીઆઈ બેંક (બંધ ભાવ ૧૪૩૬.૬૦ તા.૧૭-૧૦-૨૦૨૫) ૧૩૨૪.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૮૬.૨૭ અને ૪૮ દિવસની ૧૩૯૭.૯૪ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૬૧.૨૦ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૪૦ ઉપર ૧૪૪૩, ૧૪૫૨, ૧૪૬૧, ૧૪૭૦, ૧૪૭૯, ૧૪૮૮ સુધીની શક્યતા. નીચામાં ૧૪૦૬ નીચે ૧૩૯૭, ૧૩૮૮ સપોર્ટ ગણાય.

કોટક મહેન્દ્ર બેંક (બંધ ભાવ રૂ.૨૨૦૫.૮૦  તા.૧૭-૧૦-૨૫) ૧૯૭૦.૩૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૧૨૮.૩૩ અને ૪૮ દિવસની ૨૦૬૨.૫૯ તેમ જ ૨૦૦ દિવસની ૨૦૧૭.૩૨ છે. દૈનિક અને અઠવાડિક  એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક લધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૨૧૫ ઉપર ૨૨૫૩, ૨૨૭૩, ૨૩૦૦, ૨૩૨૨, ૨૩૪૫ સુધીની શક્યતા. નીચામાં ૨૧૮૪ નીચે ૨૧૬૧, ૨૧૩૮ સપોર્ટ ગણાય.

મેરીકો (બંધ ભાવ રૂ.૭૩૫.૧૫ તા.૧૭-૧૦-૨૫) ૬૯૦.૩૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૧૩.૪૮ અને ૪૮ દિવસની ૭૧૪.૯૫ તેમ જ ૨૦૦ દિવસની ૬૮૮.૦૯ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૪૦ ઉપર ૭૫૯ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૨૭ નીચે ૭૧૭ સપોર્ટ ગણાય.

રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૪૧૬.૮૦ તા.૧૭-૧૦-૨૫)  ૧૩૫૬.૯૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૭૯.૯૩ અને ૪૮ દિવસની ૧૩૮૮.૧૦ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૭૪.૫૦ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૧૪૨૪ ઉપર ૧૪૩૨ કુદાવે તો ૧૪૪૨, ૧૪૫૫, ૧૪૬૮, ૧૪૮૧, ૧૪૯૩, ૧૫૦૦ સુધીની શક્યતા. નીચામાં ૧૩૯૧ નીચે ૧૩૮૫ સપોર્ટ ગણાય. 

સમ્માન કેપીટલ (બંધ ભાવ રૂ.૧૬૬.૭૬ તા.૧૭-૧૦-૨૫) ૧૧૪.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૦.૫૦ અને ૪૮ દિવસની ૧૪૪.૬૦ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૬.૨૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૭૩ ઉપર ૧૮૦, ૧૮૭, ૧૯૪ સુધીની શક્યતા. નીચામાં ૧૫૯ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (બંધ ૫૭૭૫૭.૨૦ તા.૧૭-૧૦-૨૫) ૫૪૩૦૧.૨૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૬૪૮૪.૩૧ અને ૪૮ દિવસની ૫૫૭૫૯.૭૮ તેમ જ ૨૦૦ દિવસની ૫૪૨૨૫.૨૭  છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૭૯૨૦  ઉપર ૫૮૧૭૦, ૫૮૩૨૦ સુધીની શક્યતા. નીચામાં ૫૭૪૦૦ નીચે ૫૭૧૩૦, ૫૭૦૦૦ સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ ૨૫૭૫૭.૮૦ તા.૧૭-૧૦-૨૫)  ૨૪૫૮૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૨૭૭.૨૩  અને ૪૮ દિવસની ૨૫૦૭૯.૭૨ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૫૪૬.૯૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમમાં ૨૫૮૪૯ ઉપર ૨૫૯૭૦, ૨૬૦૫૦, ૨૬૧૪૦, ૨૬૨૨૫, ૨૬૪૦૩ સુધીની શક્યતા. ૨૬૪૦૩ કુદાવે તો વધુ મોટો સુધારો આવી શકે. નીચામાં ૨૫૫૯૨ નીચે ૨૫૪૬૦ સપોર્ટ ગણાય. 

સાયોનારા

ફાડી નથી શકાતું પાનું વિત્યા વરસનું, મનને છે કેવું ઘેલું આ જર્જરીત જણસનું. - ડો.મુકુલ ચોકસી.