Get The App

નવા સપ્તાહમાં શેરોમાં સ્ક્રીપ આધારીત વધ-ઘટ જોવાશે

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
નવા સપ્તાહમાં શેરોમાં સ્ક્રીપ આધારીત વધ-ઘટ જોવાશે 1 - image

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (૮૨૨૬૯.૭૮)૮૫૮૮૩.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૮૨૬૯૦, ૮૨૮૭૪ ઉપર સુધારા તરફી ગણાય. નીચામાં ૮૧૭૦૭, ૮૧૦૮૮ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (૫૯૯૦૮.૬૦)૬૦૫૩૮.૪૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૬૦૨૬૧ ઉપર સુધારા તરફી ગણાય. નીચામાં ૫૯૫૩૨ નીચે ૫૯૨૬૬, ૫૮૭૫૦ સપોર્ટ ગણાય.

 નિફટી ફયુચર (૨૫૪૧૬.૪૦)૨૬૫૧૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૫૫૬૪ ઉપર સુધારા તરફી ગણાય. નીચામાં ૨૫૨૬૨, ૨૫૨૦૫, ૨૪૯૫૭ સપોર્ટ ગણાય.

એક્સીસ બેંક  (૧૩૭૦.૪૦) ૧૨૧૬.૯૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૩૭૯ ઉપર ૧૩૮૯, ૧૪૧૫૬, ૧૪૪૦, ૧૪૬૫ સુધીની શક્યતા. નીચામાં ૧૩૩૮ નીચે ૧૩૨૫ સપોર્ટ ગણાય.

એમ્બેસી ડેવલપમેન્ટ (૬૬.૨૩) ૫૫.૬૯નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૬૬.૨૫ ઉપર ૬૯ અને ૭૪ કુદાવે તો ૭૮, ૮૩,૮૭, ૯૨ સુધીની શક્યતા. નીચામાં ૬૩ નીચે ૫૮ સપોર્ટ ગણાય.

એનટીપીસી (૩૫૬.૦૦) ૩૧૫.૫૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૩૬૧ કુદાવે તો ૩૭૦, ૩૭૮, ૩૮૮ સુધીની શક્યતા. નીચામાં ૩૪૯ નીચે ૩૪૬, ૩૪૦ સપોર્ટ ગણાય.

સમ્માન કેપીટલ (૧૫૦.૭૧) ૧૩૫.૬૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૫૩.૬૦ ઉપર ૧૫૭, ૧૬૦, ૧૬૫, ૧૬૮ સુધીની શક્યતા. નીચામાં ૧૪૮ નીચે ૧૩૮ સપોર્ટ ગણાય.

સનફાર્મા (૧૫૯૫.૩૦) ૧૮૦૩.૬૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૬૦૭ ઉપર ૧૬૨૪, ૧૬૪૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૬૮૩ નીચે ૧૫૬૬, ૧૫૪૮ સુધીની શક્યતા.

ભારત ઈલેક્ટ્રોનિક્સ(૪૪૯.૦૦) ૩૯૭નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૪૫૮ ઉપર ૪૮૨, ૪૯૫ સુધીની શક્યતા. નીચામાં ૪૩૩ નીચે ૪૧૭ સપોર્ટ ગણાય.