Get The App

નવા સપ્તાહમાં શેરોમાં સ્ક્રીપ આધારીત વધઘટ જોવાશે

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
નવા સપ્તાહમાં શેરોમાં સ્ક્રીપ આધારીત વધઘટ જોવાશે 1 - image

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૪૫૬૨.૭૮ તા.૧૪-૧૧-૨૦૨૫) ૮૨૬૭૦.૯૪નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૩૯૪૦.૪૨ અને ૪૮ દિવસની ૮૨૯૪૩.૬૨ તેમ જ ૨૦૦ દિવસની ૮૦૯૨૪.૪૨ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણ્ ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૪૯૨૦ ઉપર ૮૫૧૦૬, ૮૫૨૯૦, ૮૫૯૭૮ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૮૪૦૨૯ નીચે ૮૩૯૩૬ સપોર્ટ ગણાય.

સીડીએસએલ (બંધ ભાવ રૂ.૧૬૨૫.૮૦ તા.૧૪-૧૧-૨૦૨૫) ૧૫૧૭નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૦૧.૩૨ અને ૪૮ દિવસની ૧૫૭૮.૭૨ તેમ જ ૨૦૦ દિવસની ૧૫૦૬.૯૨છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૬૪૨ ઉપર ૧૬૬૬ કુદાવે તો ૧૬૯૧, ૧૭૧૫ સુધીની શક્યતા. નીચામાં ૧૬૧૦ સપોર્ટ ગણાય.

આઈઆઈસીઆઈ પ્રુલાઈફ (બંધ ભાવ રૂ.૬૩૦.૩૫ તા.૧૪-૧૧-૨૫) ૫૮૯.૧૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૬૧૪.૩૧ અને ૪૮ દિવસની ૬૦૬.૮૦ તેમ જ ૨૦૦ દિવસની ૬૧૭.૦૩ છે.  દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૬૩૫ ઉપર ૬૪૩, ૬૫૦, ૬૫૭ સુધીની શક્યતા. નીચામાં ૬૨૦  નીચે ૬૧૪ સપોર્ટ ગણાય.

રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૫૧૮.૯૦  તા.૧૪-૧૧-૨૫) ૧૩૫૬નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૮૬.૬૪ અને ૪૮ દિવસની ૧૪૩૮.૧ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૯૧.૯૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૨૪ ઉપર ૧૫૩૨, ૧૫૪૫ સુધીની શક્યતા. જેની ઉપર સંગીન સુધારો જોવાય. નીચામાં ૧૫૦૬ નીચે ૧૪૯૩, ૧૪૮૫ સપોર્ટ ગણાય.

એપોલો હોસ્પિટલ (બંધ ભાવ રૂ.૭૪૨૦.૫૦ તા.૧૪-૧૧-૨૫)  ૮૦૯૯.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૬૩૯.૨૧ અને ૪૮ દિવસની ૭૬૮૬.૪૮ તેમ જ ૨૦૦ દિવસની ૭૨૯૭.૩૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક લધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૫૭૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૩૭૫ નીચે ૭૩૫૯, ૭૨૯૭ મહત્ત્વની સપાટી ગણાય.

ઓરોબિન્દો ફાર્મા  (બંધ ભાવ ૧૨૨૨.૫૦ તા.૧૪-૧૧-૨૦૨૫) ૧૦૮૦.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૫૨.૬૧ અને ૪૮ દિવસની ૧૧૧૬.૭૧ તેમ જ ૨૦૦ દિવસની ૧૧૩૮.૨૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૨૩૨ ઉપર ૧૨૪૧, ૧૨૫૭, ૧૨૭૩ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૧૮૫ નીચે ૧૧૬૦ સપોર્ટ ગણાય.

ભારત ફોર્જ (બંધ ભાવ ૧૩૯૬.૭૦ તા.૧૪-૧૧-૨૦૨૫) ૧૧૭૬.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૪૧.૫૧ અને ૪૮  દિવસની ૧૨૭૦.૫૯ તેમ જ ૨૦૦ દિવસની ૧૨૩૮ય૭૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૧૪૧૫ ઉપર ૧૪૫૦ સુધીની શક્યતા. નીચામાં ૧૩૮૦ નીચે ૧૩૪૭ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (બંધ ૫૮૬૪૪.૪૪ તા.૧૪-૧૧-૨૫) ૫૭૪૫૦.૪૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૮૧૧૯.૫૭ અને ૪૮ દિવસની એવરેજ ૫૭૦૬૪.૪૧ તેમ જ ૨૦૦ દિવસની ૫૪૮૮૧.૫૦ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ,  અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૮૭૭૫ ઉપર ૫૮૮૩૦ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર ૫૯૧૧૫ સુધીની શક્યતા. નીચામાં ૫૮૩૦૦ સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ ૨૫૯૫૧.૪૦ તા.૧૪-૧૧-૨૫) ૨૫૪૨૮.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૮૨૨.૨૩ અને ૪૮ દિવસની ૨૫૪૯૫.૧૮ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૭૬૫.૩૮ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૬૦૯૩ ઉપર ૨૬૨૮૫, ૨૬૪૦૩ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૫૮૧૫ નીચે ૨૫૭૫૦ મહત્ત્વની સપાટી ગણાય. ૨૫૮૧૫ નીચે નરમ ગણાય.

સાયોનારા

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે, આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે                                                                                  - મરીઝ