- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (૭૪૫૬૩.૯૨) ૮૫૮૭૧.૨૩નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૫૧૧૦ ઉપર ૭૫૫૭૩, ૭૬૦૩૦, ૭૬૯૫૦, ૭૭૭૨૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૪૪૫૪ નીચે ૭૪૧૮૦, ૭૩૭૨૦ સુધીની શક્યતા. બજાર હાઈલી ઓવરસોલ્ડ છે.
બેંક નિફટી ફયુચર (૫૩૯૨૨.૮૦) ૬૧૬૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૪૪૦૦ ઉપર ૫૫૦૨૫, ૫૫૯૨૫, ૫૬૩૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૩૮૪૧ નીચે ૫૩૭૮૦, ૫૩૮૨૫, ૫૨૭૯૦ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (૨૩૧૯૯.૩૦)૨૬૩૨૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૩૪૧૦ ઉપર ૨૩૫૭૦, ૨૩૬૧૦, ૨૪૦૩૦, ૨૪૧૮૫ પ્રતિકાર સપાટી ગણાય. સનીચામાં ૨૩૧૫૫ નીચે ૨૩૦૨૦, ૨૨૮૭૦, ૨૨૭૮૦ સુધીની શક્યતા.
અંબર એન્ટરપ્રાઈઝીઝ (૬૪૪૬.૦૦) ૮૧૪૨.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૬૭૭૧ઉફર ૬૯૪૩, ૭૧૬૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૬૪૨૬ નીચે ૬૪૨૮, ૬૨૫૭, ૬૦૮૬ સુધીની શક્યતા.
ગોદરેજ કન્ઝયુમર (૧૦૨૭.૯૦) ૧૨૪૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૦૬૭ ઉપર ૧૦૯૦, ૧૧૧૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૦૨૫ નીચે ૯૮૪, ૯૬૩ મહત્ત્વની સપાટી ગણાય.
એચડીએફસી બેંક (૮૧૭.૦૦) ૯૯૪નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૮૨૯ ઉપર ૮૪૩, ૮૫૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામમાં ૮૧૨ નીચે ૮૦૧, ૭૮૭ મહત્વની સપાટી ગણાય.
મારૂતી સુઝુકી (૧૨૫૯૧.૦૦) ૧૫૪૫૯નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૨૭૨૫ ઉપર ૧૩૧૪૫, ૧૩૪૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૨૪૮૩ નીચે ૧૨૩૦૦, ૧૧૮૭૭, ૧૧૪૫૩, ૧૧૦૩૧, ૧૦૬૦૯ મહત્ત્વની સપાટી ગણાય.
રિલાયન્સ (૧૩૮૦.૭૦) ૧૪૮૯.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૪૩૪ ઉપર ૧૪૯૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૩૬૫ નીચે ૧૩૦૭ મહત્વની સપાટી ગણાય.
તાતા મોેટર્સ(૩૧૪.૧૦) ૩૯૪.૦૫નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૩૨૫ ઉપર ૩૩૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૦૮ નીચે ૨૯૪, ૨૭૯ સુધીની શક્યતા..


