Get The App

નરમ અંડર ટોન વચ્ચે સ્ક્રીપ આધારીત વધ-ઘટ જોવાશે

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
નરમ અંડર ટોન વચ્ચે સ્ક્રીપ આધારીત વધ-ઘટ જોવાશે 1 - image

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (૮૨૬૨૬.૭૬) ૮૫૮૭૧.૨૩નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૮૨૮૮૫ ઉપર ૯૩૨૬૦, ૮૩૪૦૦, ૮૩૫૨૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૨૫૩૪ નીચે ૮૨૪૨૦, ૮૨૧૩૦, ૮૧૭૩૦ સુધીની શક્યતા. બજેટનાં ત્રીજા દિવસે પડેલાં ગેપ બજારને ભારે પડી ગયા.

બેંક નિફટી ફયુચર (૬૦૩૨૦.૬૦) ૬૧૨૯૯.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૬૦૬૭૫, ૬૦૯૨૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૬૦૧૪૦ નીચે ૫૯૮૩૬ તુટે તો ૫૯૬૭૦, ૫૯૪૭૦, ૫૯૨૬૦, ૫૯૦૬૦, ૫૮૮૬૦ સુધીની શક્યતા.

 નિફટી ફયુચર (૨૫૫૧૮.૮૦)૨૬૩૨૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૫૫૮૫ ઉપર ૨૫૬૪૦, ૨૫૬૯૦, ૨૫૭૨૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૫૪૭૬ નીચે ૨૫૩૭૦, ૨૫૨૬૫, ૨૫૧૫૦ સુધીની શક્યતા.

બજાજ ફાયનાન્સ (૧૦૨૪.૭૫) ૮૮૮.૫૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૦૩૫ ઉપર ૧૦૪૮, ૧૦૬૨ સુધીની શક્યતા. નીચામાં ૯૯૫ નીચે ૯૮૫ સપોર્ટ ગણાય.

હાલ  (૪૨૧૨.૪૦) ૩૯૫૨નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૪૨૫૩ ઉપર ૪૩૨૫, ૪૪૦૦ સુધીની  શક્યતા. નીચામાં ૪૧૫૫ નીચે ૪૦૮૩ સપોર્ટ ગણાય.

એમ્ફેસીસ  (૨૪૫૮.૪૦) ૨૯૭૫નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૫૦૧ ઉપર ૨૫૨૦, ૨૫૮૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૪૫૬ નીચે ૨૩૯૦, ૨૩૫૫, ૨૩૨૭.૨૨૬૫  સુધીની શક્યતા.

રિલાયન્સ (૧૪૧૯.૬૦) ૧૪૮૯.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૪૩૯ ઉપર ૧૪૫૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૪૧૬ નીચે ૧૪૦૪, ૧૩૯૦, ૧૩૮૬ સુધીની શક્યતા.

તાતા મોટર્સ (૩૮૦.૨૫) ૩૩૫.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૩૮૭ ઉપર ૩૯૫, ૪૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૩૭૮ નીચે ૩૭૦ સપોર્ટ ગણાય.

આલ્કેમ લેબ (૫૪૦૨.૫૦) ૫૯૩૩.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૪૮૦ ઉપર ૫૫૭૦, ૫૬૬૦,  ૫૬૯૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૩૮૯ નીચે ૫૩૩૧ તુટે તો ૫૩૦૦, ૫૨૧૦, ૫૧૧૮, ૫૦૪૦ સુધીની શક્યતા.