- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૫૨૬૭.૬૬ તા.૧૨-૧૨-૨૦૨૫) ૮૬૧૫૯.૦૨નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૪૯૯૭.૪૪ અને ૪૮ દિવસની ૮૪૧૭૫.૮૭ તેમ જ ૨૦૦ દિવસની ૮૧૬૮૬.૭૨ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૫૩૨૧ ઉપર ૮૫૫૨૦ પ્રતિકાર સપાટી ગણાય. જેની ઉપર સુધારો જોવાય. ત્યારબાદ ૮૫૭૯૭, ૮૬૧૫૯ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૮૪૯૦૬ નીચે ૮૪૧૫૦ તુટે તો નબળાઈ વધતી જોવાય. ૮૪૧૫૦ નીચે ૮૩૯૭૭, ૮૩૭૬૦, ૮૩૫૪૨ સુધીની શક્યતા.
ભારત ડાયનેમીક્સ લી. (બંધ ભાવ રૂ.૧૪૦૯.૯૦ તા.૧૨-૧૨-૨૫) ૧૫૬૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૬૫.૬૦ અને ૪૮ દિવસની ૧૫૧૦.૦૮ તેમ જ ૨૦૦ દિવસની ૧૫૦૫.૫૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ ત,રફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધથોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૩૫ ઉપર ૧૪૫૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૩૯૦ નીચે ૧૩૮૧ તુટે તો ૧૩૬૦, ૧૩૫૨, ૧૩૧૫. ૧૨૮૦ સુધીની શક્યતા.
એબીબી ઈન્ડિયા (બંધ ભાવ રૂ.૫૨૭૮.૦૦ તા.૧૨-૧૨-૨૫) ૪૯૮૧નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૧૫૦.૬૯ અને ૪૮ દિવસની ૫૧૫૯.૭૩ તેમ જ ૨૦૦ દિવસની ૫૫૧૦.૧૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દતર્શાવે છે. ઉપરતમાં ૫૩૦૦ ઉપર ૫૩૦૬ કુદાવે તો ૫૩૧૮, ૫૪૧૨, ૫૪૮૭ સુધીની શક્યતા. નીચામાં ૫૧૪૯ સપોર્ટ ગણાય.
કોલ ઈન્ડિયા (બંધ ભાવ રૂ.૩૮૩.૩૫ તા.૧૨-૧૨-૨૫) ૩૬૯.૬૦નાં બોટમથી સુધારા ત,રફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૭૯.૭૦ અને ૪૮ દિવસની ૩૭૮.૩૭ તેમ જ ૨૦૦ દિવસની ૩૭૫.૬૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ નાસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૮૬, ૩૮૯, ૩૯૧.૫૦, ૩૯૫ અને ૪૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૩૭૮ સપોર્ટ ગણાય.
કોટક મહેન્દ્ર બેંક (બંધ ભાવ રૂ.૨૧૭૬.૬૦ તા.૧૨-૧૨-૨૫) ૨૦૫૯.૨૦ના૪ં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૧૩૫.૬૩ અને ૪૮ દિવસની ૨૧૧૧.૫૦ તેમ જ ૨૦૦ દિવસની ૨૦૫૧.૪૮ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૨૦૫ ઉપર ૨૨૨૫, ૨૨૪૫, ૨૨૬૫ સુધીની શક્યતા. નીચામાં ૨૧૬૦ નીચે ૨૧૪૦ સપોર્ટ ગણાય.
રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૫૫૬.૫૦ તા.૧૨-૧૨-૨૫) ૧૫૮૧.૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૪૦.૪૧ અને ૪૮ દિવસની ૧૪૯૭.૧૯ તેમ જ ૨૦૦ દિવસની ૧૪૧૯.૧૩ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૬૦ ઉપર ૧૫૮૨ પ્રતિકાર સપાટી ગણાય. જેમાં ઉપર મંદીમાં રહેવું નહીં. નીચામાં ૧૫૨૦ નીચે ૧૫૦૦ મહત્ત્વની સપાટી ગણાય.૧૫૬૦ ઉપર સાવચેત રહેવું.
પીએનબી હાઉસિંગ ફાયનાન્સ (બંધ ભાવ રૂ.૯૩૭.૧૦ તા.૧૨-૧૨-૨૫) ૮૫૪.૮૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૯૨.૪૧ અને ૪૮ દિવસની ૮૯૨.૭૩ તેમ જ ૨૦૦ દિવસની ૯૦૪.૯૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૯૫૨ ઉપર ૯૬૭, ૯૯૦ સુધીની શક્યતા. નીચામાં ૯૧૯ નીચે ૯૦૦ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૯૬૫૭.૮૦ તા.૧૨-૧૨-૨૫) ૫૭૪૫૦.૪૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૯૫૧૦.૫૦ અને ૪૮ દિવસની એવરેજ ૫૮૪૩૧.૮૩ તેમ જ ૨૦૦ દિવસની ૫૫૭૦૮.૩૮ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવર સોલ્ડ અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૯૮૦૦ ઉપર ૬૦૧૧૦, ૬૦૩૫૪ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૯૨૪૨, ૫૯૪૮૫ નીચે નબળાઈ સમજવી.
નિફટી ફયુચર (બંધ૨૬૧૪૫.૪૦ તા.૧૨-૧૨-૨૫) ૨૬૪૯૫.૬૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૬૦૮૫.૦૭ અને ૪૮ દિવસની ૨૫૮૫૦.૭ તેમ જ ૨૦૦ દિવસની ૨૫૦૧૧.૬૯ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૬૧૫૯ ઉપર ૨૬૨૩૦ ઉપર મંદીમાં રહેવું નહીં. ૨૬૨૩૦ ઉપર ૨૬૩૭૦, ૨૬૪૯૬ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૬૦૩૮ નીચે ૨૬૮૦૦ તુટશે તો ૨૫૭૩૫, ૨૫૬૬૫, ૨૫૬૦૦ સુધીની શક્યતા.
સાયોનારા
કંઈ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી, કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે. - મરીઝ.


