- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (૭૭૫૫૦.૨૫) ૭૧૫૪૫.૮૧નાં બોટમથી સુધારા તરફી છે. તા.૮મી એપ્રિલે પડેલાં મોટાં તેજી ગેપ ચિંતાજનક છે. તેજીનો કોઈપણ વેપાર સમજીને કરવો. ઉપરમાં ૭૭૬૩૬ ઉપર ૭૭૮૧૫૫, ૭૮૧૯૦, ૭૮૧૬૦, ૭૮૭૧૦ સુધીની શકયતા. નીચામાં ૭૬૩૪૭ નીચે ૭૬૦૨૦, ૭૫૧૨૦, ૭૪૩૮૦ સુધીની શક્યતા.
બેંક નિફટી ફયુચર (૫૬૦૭૭.૨૦) ૫૦૦૯૩.૨૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૫૬૧૩૦ ઉપર ૫૬૩૧૫, ૫૬૪૦૫, ૫૬૬૧૦, ૫૬૮૮૦ સુધીની શક્યતા. નીચામાં ૫૪૮૦૫ નીચે ૫૪૪૪૦, ૫૩૭૧૦, ૫૨૯૪૦ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (૨૪૧૦૧.૦૦)૨૨૨૮૫.૮૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૪૧૨૦ ઉપર ૨૪૧૭૫, ૨૪૨૩૨, ૨૪૩૦૦, ૨૪૪૨૫, ૨૪૫૩૦ સુધીની શક્યતા. નીચામાં ૨૩૭૫૦ નીચે ૨૩૫૪૦, ૨૩૨૮૦, ૨૩૧૮૪ સુધીની શક્યતા.
એયુ. સ્મોલ ફા. બેંક (૯૮૧.૮૦) ૮૩૧.૬૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૯૮૭ ઉપર ૧૦૦૦, ૧૦૧૩, ૧૦૨૬, ૧૦૩૯ સુધીની શક્યતા. નીચામાં ૯૬૦ નીચે ૯૧૮ તુટે તો ૮૯૦ સુધીની શક્યતા.
એચએફસીએલ (૮૪.૪૦) ૫૯.૮૨નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૮૫.૫૦ ઉપર ૮૭.૫૦, ૮૯.૫૦, ૯૧.૭૦, ૯૪ સુધીની શકયતા. નીચામાં ૮૦ નીચે ૭૩ પેનીક સપોર્ટ ગણાય.
કો ફોર્જ (૧૨૨૪.૩૦) ઉપરમાં ૧૨૮૨.૭૦ સુધી ગયા બાદ નરમાઈ તરફી છે. ઉપુરમાં ૧૨૮૩ ઉપર ૧૨૯૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૨૦૦ નીચે ૧૧૮૬ તુટે તો ૧૧૪૮, ૧૧૨૫ સુધીની શક્યતા.
ટેક મહેન્દ્ર (૧૪૪૦.૨૦)૧૪૯૩નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૪૩૪ ઉપર ૧૪૭૫, ૧૪૯૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૪૨૬ નીચે ૧૪૧૧ તુટે તો ૧૪૦૭, ૧૩૭૨, ૧૩૪૦ સુધીની શક્યતા.
સમ્માન કેપીટલ (૧૫૫.૮૪) ૧૨૯નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૫૭ ઉપર ૧૬૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૫૦ નીચે ૧૪૪ સપોર્ટ ગણાય.
કોલ ઈન્ડિયા (૪૩૪.૧૦) ૪૭૬નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૪૫૦ ઉપર ૪૬૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૨૭ નીચે ૪૨૩ તુટશે તો નબળાઈ વધતી જોવાશે.
અમને જગતમાં જોઈતી સગવડ મળી નહીં,
એથી જ જેમ તેમ જીવીને જતાં રહ્યાં.
- બેફામ.


