Get The App

ઈન્ડેક્સ અને નિફટી ફયુચર 82670 અને 25428 મહત્ત્વના સપોર્ટ...

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
ઈન્ડેક્સ અને નિફટી ફયુચર 82670 અને 25428 મહત્ત્વના સપોર્ટ... 1 - image

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (૮૩૫૭૬.૨૪  )૮૫૮૮૩.૫૦નાં ટોપથી નરમાઈ તરપી છે. ઉપરમાં ૮૪૪૦૬, ૮૪૬૦૬, ૮૪૪૭૮૦, ૮૪૯૬૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૩૪૦૨ નીચે ૮૩૦૩૦, ૮૨૬૭૦ સુધીની શક્યતા. ટ્રમ્પના ટેરીફ પર નજર રાખવી. ઉછાળે સાવચેતી જણાય છે.

બેંક નિફટી ફયુચર ( ૫૯૫૪૧.૪૦ )૬૦૫૩૮.૪૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૯૭૨૦ ઉપર ૫૯૯૩૦, ૬૦૨૫૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૯૪૪૧ નીચે ૫૮૭૬૧ સુધીની શક્યતા.

 નિફટી ફયુચર ( ૨૫૭૮૮.૩૦ )૨૬૫૧૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૫૮૯૦ ઉપર ૨૫૯૪૦, ૨૬૦૩૧, ૨૬૧૨૦, ૨૬૨૧૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૫૭૨૫નીચે ૨૫૬૭૦, ૨૫૫૫૫, ૨૫૪૨૮ સુધીની શક્યતા.

એમ્બેસી ડેવલપમેન્ટ ( ૬૭.૦૯) ૧૨૮નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૧ ઉપર ૭૪, ૭૮, ૮૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૬૪ નીચે ૬૦ અને ૫૬ મહત્ત્વની સપાટી  ગણાય. ઘટાડે રોકાણ કરવાનું જોખમ લઈ શકાય.

હેવેલ્સ ( ૧૪૬૪.૯૦)૧૩૮૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાંમ ૧૪૮૭ ઉપર ૧૫૪૫, ૧૫૧૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૪૫૪ નીચે  ૧૪૪૩ સપોર્ટ ગણાય.

આઈસીઆઈસીઆઈ બેંક (૧૪૦૪.૩૦) ૧૩૩૬નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૪૧૩ વઉપર ૧૪૨૪, ૧૪૩૪, ૧૪૪૫ મહત્ત્વની સુાટી ગણાય. નીચામાં ૧૪૦૧ નીચે ૧૩૯૨, ૧૩૭૯ સપોર્ટ ગણાય. ૧૩૭૯ નીચે ૧૩૭૦, ૧૩૬૦, ૧૩૪૯ સપોર્ટ ગણાય

સમ્માન કેપીટલ (૧૪૪.૫૬) ૧૯૨.૨૫નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૫૩ ઉપર ૧૫૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૪૪ નીચે ૧૩૮ સપોર્ટ ગણાય. પેનીકમાં થોડું રોકાણ કરી શકાય.

વોલ્ટાસ (૧૪૬૬.૮૦) ૧૩૪૩.૭૦નાં  બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૪૮૮ ઉપર ૧૫૧૮, ૧૫૨૩ મહત્ત્વની સપાટી ગણાય.  નીચામાં ૧૪૫૮ નીચે ૧૪૩૭ સપોર્ટ ગણાય.

યુનીયન બેંક (૧૬૨.૨૬) ૧૪૫.૮૭નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૬૩ ઉપર ૧૬૭ કુદાવે તો ૧૭૧, ૧૭૫, ૧૭૯, ૧૮૩ સુધીની શક્યતા. નીચામાં ૧૫૭ નીચે ૧૫૨, ૧૪૮ સપોર્ટ ગણાય.

સાયોનારા

શાંત હો આકાશ તો ઉંડે પતંગો બેસુમાર,

'શૂન્ય' કિંતુ આંધીઓમાં પણ ચગે એ જિંદગી.

-શૂન્ય પાલનપુરી