- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૩૯૩૮.૭૧ તા.૦૭-૧૧-૨૦૨૫) ૮૫૨૯૦.૦૬નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૩૮૨૭.૮૯ અને ૪૮ દિવસની ૮૧૭૧૨.૨૬ તેમ જ ૨૦૦ દિવસની ૮૦૭૭૦.૮૧ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. તા.૧૦ અને ૧૧ ગેનની ટર્નીંગના દિવસો ગણાય. ઉપરમાં ૮૩૩૯૦ ઉપર ૮૩૭૩૫, ૮૩૮૫૦, ૮૪૨૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૨૬૭૦ નીચે ૮૨૪૦૦ સુધીની શક્યતા.
એસ્ટ્રાલ લી. (બંધ ભાવ રૂ.૧૫૫૭.૩૦ તા.૦૭-૧૧-૨૦૨૫) ૧૩૫૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૭૦.૬૨ અને ૪૮ દિવસની ૧૪૩૮.૯૧ તેમ જ ૨૦૦ દિવસની ૧૪૮૫.૫૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૭૯ ઉપર ૧૫૮૮ કુદાવે તો ૧૬૧૦, ૧૬૯૦ સુધીની શક્યતા. નીચામાં ૧૫૩૩ નીચે ૧૪૯૦ સપોર્ટ ગણાય.
હિરો મોટર (બંધ ભાવ રૂ.૫૨૯૬.૦૦ તા.૦૭-૧૧-૨૫) ૫૭૧૭નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૪૯૦.૭૬ અને ૪૮ દિવસની ૫૩૫૨.૯૧ તેમ જ ૨૦૦ દિવસની ૪૭૨૮.૮૪ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૪૧૩ ઉપર ૫૪૫૩, ૫૪૬૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૨૫૨ તુટે તો ૫૨૧૦, ૫૧૧૦ સુધીની શક્યતા.
આઈઆઈસીઆઈ બેંક (બંધ ભાવ રૂ.૧૩૪૩.૦૦ તા.૦૭-૧૧-૨૫) ૧૪૪૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૫૬.૭૩ અને ૪૮ દિવસની ૧૩૮૩.૪૭ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૬૧.૮૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૩૩૩ ઉપર ૧૩૬૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૩૧૭ નીચે ૧૨૯૪, ૧૨૭૪, ૧૨૫૫ સુધીની શક્યતા.
રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૪૭૮.૦૦ તા.૦૭-૧૧-૨૫) ૧૩૫૬.૯૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૬૯.૮૭ અને ૪૮ દિવસની ૧૪૨૪.૭૫ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૮૬.૬૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૦૮ ઉપર ૧૫૨૦, ૧૫૩૨, ૧૫૪૫ સુધીની શક્યતા. નીચામાં ૧૪૭૦ સપોર્ટ ગણાય. જેની ઘટાડો જોવા મળે. ૧૪૭૦ નીચે ૧૪૫૫, ૧૪૪૨, ૧૪૨૯ સુધીની શક્યતા.
ઝાયડસ લાઈફ (બંધ ભાવ ૯૪૪.૧૦ તા.૦૭-૧૧-૨૦૨૫) ૧૦૧૭.૧૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૯૮૧.૧૯ અને ૪૮ દિવસની ૯૯૧.૯૨ તેમ જ ૨૦૦ દિવસની ૯૬૬.૭૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૯૫૭ ઉપર ૯૭૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૯૨૭ નીચે ૯૨૨, ૯૦૫, ૮૮૮, ૮૭૫ સુધીની શક્યતા.
બેંક ઓફ ઈન્ડિયા (બંધ ભાવ રૂ.૧૪૪.૫૮ તા.૦૭-૧૧-૨૫) ૧૦૮.૮૧નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૭.૫૧ અને ૪૮ દિવસની ૧૨૭.૧૪ તેમ જ ૨૦૦ દિવસની ૧૧૬.૦૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૯.૧૬ મહત્ત્વની સપાટી ગણાય.જેની ઉપર વધુ સુધારો જોવાશે. નીચામાં ૧૩૭ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૮૧૬૧.૬૦ તા.૦૭-૧૧-૨૫) ૫૮૮૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૭૯૭૮.૦૬ અને ૪૮ દિવસની ૫૬૭૫૯.૪૮ તેમ જ ૨૦૦ દિવસની ૫૪૭૦૨.૪૧ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૮૩૦૦ ઉપર ૫૮૩૮૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૭૪૫૦ નીચે ૫૭૪૦૦, ૫૭૧૩૦, ૫૬૯૦૦ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (બંધ ૨૫૫૮૯.૨૦ તા.૦૭-૧૧-૨૫) ૨૬૨૮૪.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૭૯૮.૯૪ અને ૪૮ દિવસની ૨૫૪૨૦.૯૮ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૭૧૧.૮૭ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૫૬૫૬ ઉપર ૨૫૭૭૦, ૨૬૦૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૫૪૨૮ નીચે ૨૫૩૮૦, ૨૫૩૨૫ સુધીની શક્યતા.
સાયોનારા
લાખ વાતો આપણી તો થાય છે, આપણી વચ્ચે નથી સંવાદ પણ.
- ગિરીશ રઢુકીયા


