Get The App

શેરોમાં વેચાણ કાપણીના ઉછાળાને અનુસરવું નહીં

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
શેરોમાં વેચાણ કાપણીના ઉછાળાને અનુસરવું નહીં 1 - image

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (૭૮૯૧૮.૯૦) ૮૫૮૭૧.૨૩નાં ટોપ નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૯૭૫૩, ૮૦૩૦૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૮૪૪૩ નીચે ૭૮૩૩૨, ૭૭૮૭૦, ૭૭૪૧૦, ૭૬૯૫૦, ૭૫૫૭૦ સુધીની શક્યતા. યુધ્ધની પરિસ્થિતિ પર નજર રાખવી.

બેંક નિફટી ફયુચર (૫૮૦૭૯.૦૦) ૬૧૬૮૦નાં ટોપની નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૯૦૭૭, ૫૯૬૪૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૭૯૫૦ નીચે ૫૭૬૦૦ તુટે તો ૫૭૫૨૦, ૫૬૭૪૦, ૫૬૨૫૦, ૫૫૭૫૦ સુધીની શક્યતા.

નિફટી ફયુચર (૨૪૫૪૫.૭૦) ૨૬૩૨૦નાં ટોપની નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૪૭૭૭ ઉપર ૨૪૭૯૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૪૪૨૭ નીચે ૨૪૧૮૫, ૨૩૮૯૦, ૨૩૬૦૦, ૨૩૩૧૦ સુધીની શક્યતા.

બીઈએલ (૪૬૮.૪૫) ૩૭૮.૮૧નાં બોટમની સુધારા તરફી છે. ઉપરમાં ૪૭૩ ઉપર ૪૭૯, ૪૮૩, ૪૮૮, ૪૯૩, ૪૯૭, ૫૦૦ સુધીની શક્યતા. નીચામાં ૪૫૫ નીચે ૪૪૮ સપોર્ટ ગણાય.

બીડીએલ (૧૩૫૬.૭૦) ૧૨૨૭.૭૦નાં બોટમની સુધારા તરફી છે. ઉપરમાં ૧૩૫૯ ઉપર ૧૩૭૫ કુદાવે તો ૧૩૮૫, ૧૪૧૧, ૧૪૩૭ સુધીની શક્યતા. નીચામાં ૧૩૩૨ નીચે ૧૨૮૭ સપોર્ટ ગણાય. 

મઝગાંવ ડોક (૨૪૭૧.૯૦) ૨૧૨૫.૯૦નાં બોટમની સુધારા તરફી છે. ઉપરમાં ૨૫૨૭ ઉપર ૨૫૬૦, ૨૫૬૯ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૩૭૦ નીચે  ૨૩૨૭ સપોર્ટ ગણાય.

એચડીએફસી બેંક (૮૫૭.૦૫) ૯૯૪નાં ટોપની નરમાઈ તકરફી છે. ઉપરમાં ૮૮૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૪૮ નીચે ૮૪૨, ૮૨૮, ૮૧૪, ૮૦૧ સુધીની શક્યતા.

એચએફસીએલ (૬૯.૬૪) નીચામાં ૫૯.૮૪ સુધીની આવીને ધીમો સુધારો દર્શાવે છે. ઉપરમાં ૭૧ ઉપર ૭૫ અને ૭૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૬૪.૫૦ સપોર્ટ ગણાય. જે તુટે તો ૫૯.૮૪ પેનીક સપોર્ટ ગણાય.

રિલાયન્સ (૧૪૦૪.૮૦) ૧૪૮૯.૫૦નાં ટોપની નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૪૨૪ ઉપર ૧૪૩૬ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૩૯૮, ૧૩૯૦ નીચે ૧૩૫૩, ૧૩૦૭ મહત્તવની સપાટી ગણાય.