- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૫૭૧૨.૩૭ તા.૦૫-૧૨-૨૦૨૫) ૮૨૬૭૦.૯૪નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૫૧૭૪.૪૭ અને ૪૮ દિવસની ૮૪૦૦૪.૦૧ તેમ જ ૨૦૦ દિવસની ૮૧૫૨૦.૨૭ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ અને અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૫૭૯૭ ઉપર ૮૬૧૫૯ કુદાવે તો ૮૬૪૪૦, ૮૬૮૯૦ સુધીની શક્યતા. નીચામાં ૮૪૭૬૩ નીચે નબળાઈ સમજવી. ત્યારબાદ ૮૪૪૭૮ મહત્ત્વનો સપોર્ટ ગણાય.
ગ્લેનમાર્ક ફાર્મા (બંધ ભાવ રૂ.૧૯૬૮.૨૦ તા.૦૫-૧૨-૨૫) ૧૮૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૯૨૭.૧૬ અને ૪૮ દિવસની ૧૯૦૭.૫૫ તેમ જ ૨૦૦ દિવસની ૧૭૮૪.૯૬ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૯૭૫, ૧૯૯૩ ઉપર ૨૦૦૫, ૨૦૩૫, ૨૦૬૬ સુધીની શક્યતા. નીચામાં ૧૯૫૦ નીચે ૧૯૨૭ સપોર્ટ ગણાય.
ઈન્ડિગો (બંધ ભાવ રૂ.૫૩૭૦.૫૦ તા.૦૫-૧૨-૨૫) ૫૯૭૦નાં ટોપથી નરમાઈ તરફી છેહાલ ૧૨ દિવસની એવરેજ ૫૭૨૪.૩૯ અને ૪૮ દિવસની ૫૭૫૭.૨૯ તેમ જ ૨૦૦ દિવસની ૫૪૪૯.૭૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૫૭૩ ઉપર ૫૬૭૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૨૬૫ નીચે ૫૨૪૦ અને ૫૨૪૦ તુટે તો ૫૦૦૫ સુધીની શક્યતા.
ઈન્ડસ ઈન્ડ બેંક (બંધ ભાવ રૂ.૮૭૦.૧૦ તા.૦૫-૧૨-૨૫) ૭૧૦.૬૦નાં બોટમથી સુધારા તરફી ચે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૪૭.૫૫ અને ૪૮ દિવસની ૮૧૨.૦૨ તેમ જ ૨૦૦ દિવસની ૮૫૩.૫૩ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૭૪ અને ૮૯૩ ઉપર ૯૦૦ અને ૯૦૬ તેમ જ ૯૧૫ ક્ત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર ૯૩૬, ૯૬૬ સુધીની શક્યતા. નીચામાં ૮૫૬ નીચે ૮૪૩ સપોર્ટ ગણાય.
ઈન્ફોસીસ (બંધ ભાવ રૂ.૧૬૧૬.૨૦ તા.૦૫-૧૨-૨૫) ૧૩૯૨.૬૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૫૭.૮૪ અને ૪૮ દિવસની એવરેજ ૧૫૧૪.૮૪ તેમ જ ૨૦૦ દિવસની ૧૫૩૯.૧૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૬૩૨ ઉપર ૧૬૫૧, ૧૬૯૦ સુધીની શકયતા. નીચામાં ૧૫૮૦ નીચે ૧૫૬૫ સપોર્ટ ગણાય.
વિપ્રો (બંધ ભાવ રૂ.૨૫૯.૯૧ તા.૦૫-૧૨-૨૫) ૨૩૬.૦૦નાં બોટમથી સુધારા તરફી છે.હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૯.૯૩ અને ૪૮ દિવસની ૨૪૬.૫૦ તેમ જ ૨૦૦ દિવસની ૨૫૧.૩૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૬૧ ઉપર ૨૬૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૫૦ સપોર્ટ ગણાય.
ટીસીએસ (બંધ ભાવ રૂ.૩૨૩૮.૨૦ તા.૦૫-૧૨-૨૫) ૨૮૫૫.૭૨નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની ેવરેજ ૩૧૪૮.૯૧ અને ૪૮ દિવસની ૩૦૯૧.૭૬ તેમ જ ૨૦૦ દિવસની ૩૨૭૬.૬૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૨૭૭, ૩૩૧૦, ૩૩૨૫ કુદાવે તો ૩૩૪૮, ૩૩૯૩ સુધીની શક્યતા. નીચામાં ૩૧૮૭ નીચે ૩૧૪૭ સપોર્ટ ગણાય. નવું લેનારે થોડું સાવચેત રહેવું હિતાવહ.
બેંક નિફટી ફયુચર (બંધ ૬૦૦૫૫.૬૦ તા.૦૫-૧૨-૨૫) ૫૭૪૫૦.૪૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૯૪૮૨.૦૫ અને ૪૮ દિવસની એવરેજ ૫૮૧૬૯.૪૯ તેમ જ ૨૦૦ દિવસની ૫૫૫૧૦.૭૩ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૬૦૩૫૩ ઉપર ૬૦૪૦૦, ૬૦૯૦૦, ૬૧૧૬૦ સુધીની શક્યતા. નીચામાં ૫૯૩૧૪, ૫૮૯૦૦ સપોર્ટ ગણાય.
નિફટી ફયુચર (બંધ૨૬૩૩૩.૨૦ તા.૦૫-૧૨-૨૫) ૨૫૪૨૮.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૬૧૬૯.૨૩ અને ૪૮ દિવસની ૨૫૮૦૬.૭૧ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૯૫૮.૭૩ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે.અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે.દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ અને અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૬૩૭૦ ઉપર ૨૬૪૩૫, ૨૬૪૯૬ કુદાવે તો ૨૬૫૪૫, ૨૬૬૯૦, ૨૬૮૩૦, ૨૬૯૭૦ સુધીની શક્યતા. નીચામાં ૨૬૦૪૯ નીચે ૨૫૮૬૭ તુટે તો નબળાઈ સમજવી. ૨૬૦૪૯ નીચે સાવચેત રહેવું.
સાયોનારા
સરળ કરતો રહે છે મિત્ર મારું કામ આગળનું, જરા માંદો પડું ત્યાં તો એ ખાડો ખોદવા લાગે. - ભાવિન ગોપાણી.


