- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (૭૩૩૧૯.૫૫) ૮૫૮૭૧.૨૩નાં ટોપથી નરમાઈ તરફી છે.ઉપરમાં ૭૩૯૬૫ ઉપર ૭૪૩૬૭, ૭૫૪૦૦ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. યુદ્ધ અમેરિકા કહે ત્યારે નહીં પણ ઈરાન કહે ત્યારે પૂરૂં થયેલું સમજવું.
બેંક નિફટી ફયુચર (૫૧૮૧૮.૪૦) ૬૧૬૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૫૨૪૦૦ ઉપર ૫૩૦૦૦, ૫૩૮૦૦ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૦૧૭૨ નીચે ૫૦૦૯૩, ૪૯૩૬૬ મહત્ત્વની સપાટી ગણાય.
નિફટી ફયુોચર (૨૨૭૬૬.૬૦)૨૬૩૨૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૩૦૩૫ ઉપર ૨૩૩૬૦ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૨૨૭૬ નીચે ૨૨૧૫૦, ૨૧૮૬૦ મહત્ત્વની સપાટી ગણાય.
કો ફોર્જ (૧૨૧૩.૪૦) ૧૦૦૮.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૨૩૫ ઉપર ૧૨૪૨, ૧૨૩૬, ૧૨૯૦ સુધીની શક્યતા. નીચામાં ૧૧૯૫, ૧૧૭૨, ૧૧૪૮ સપોર્ટ ગણાય.
એચસીએલ ટેકનો (૧૪૦૨.૨૦) ૧૨૯૭.૭૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૪૧૩ ઉપર ૧૪૧૮ કુદાવે તો ૧૪૩૩, ૧૪૪૮, ૧૪૬૩ સુધીની શક્યતા. નીચામાં ૧૩૮૮ નીચે ૧૩૭૩, ૧૩૬૨ સપોર્ટ ગણાય.
ઈન્ફોસીસ (૧૩૦૦.૮૦) ૧૨૧૫.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૩૦૬ ઉપર ૧૩૧૧ કુદાવે તો ૧૩૨૭, ૧૩૪૩, ૧૩૫૯ સુધીની શક્યતા. નીચામાં ૧૨૯૫ નીચે ૧૨૭૦ સપોર્ટ ગણાય.
કેપીઆઈટી ટેકનો (૬૯૬.૨૦) ૬૨૪.૯૦નાં બોટમથી સુધારા તરફી છે ઉપરમાં ૬૯૯ ઉપર ૭૦૭ કુદાવે તો ૭૨૮, ૭૪૮ સુધીની શક્યતા. નીચામાં ૬૮૬ નીચે ૬૭૦ સપોર્ટ ગણાય.
એમ્ફેસીસ (૨૨૦૯.૯૦) ૨૦૧૩નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૨૨૩ ઉપર ૨૨૩૯ કુદાવતા ૨૨૫૩, ૨૨૮૩, ૨૨૧૩ સુધીની શક્યતા. નીચામાં ૨૧૯૩ નીચે ૨૧૬૩, ૨૧૩૩ સપોર્ટ ગણાય.
ટીસીએસ (૨૪૫૦.૭૦) ૨૩૪૬.૨૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૪૭૨ ઉપર ૨૫૦૪, ૨૫૩૪, ૨૫૬૫, ૨૫૯૭ સુધીની શક્યતા. નીચામાં ૨૪૦૮ નીચે ૨૩૭૫ સપોર્ટ ગણાય.


