Get The App

ચુનંદા શેરોમાં ઘટાડે સપોર્ટ મળતો જોવાશે

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
ચુનંદા શેરોમાં ઘટાડે સપોર્ટ મળતો જોવાશે 1 - image

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (૮૫૭૬૨.૦૧ )૮૪૪૭૦.૯૪નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૮૫૮૧૩ ઉપર ૮૫૯૭૮ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર ૮૬૮૯૦, ૮૭૮૦૦, ૮૮૭૧૦, ૮૯૬૨૦, ૯૦૫૩૦ સુધીની શક્યતા. નીચામાં ૮૫૫૦૫ નીચે ૮૫૨૩૬, ૮૫૧૫૦ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર ( ૬૦૩૪૧.૦૦ )૫૮૭૬૧નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૬૦૪૦૦ ઉપર ૬૦૬૫૦, ૬૦૯૧૦, ૬૧૧૬૦ સુધીની શક્યતા. નીચામાં ૬૦૨૪૦ નીચે ૫૯૮૮૫, ૫૯૭૧૦, ૫૯૬૦૦ સપોર્ટ ગણાય. ૫૯૮૧૦ પેનીક સપોર્ટ ગણાય.

 નિફટી ફયુચર ( ૨૬૪૫૫.૪૦ )૨૫૮૮૦.૧૦ના બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૬૪૮૦ ઉપર ૨૬૪૯૬, ૨૬૫૦૫ ઉપર ૨૬૬૮૭ કુદાવે તો ૨૬૯૭૦, ૨૭૨૫૫, ૨૭૫૩૯, ૨૭૮૨૩ સુધીની શક્યતા. નીચામાં ૨૬૪૦૦ નીચે ૨૬૩૬૨, ૨૬૨૯૫, ૨૬૨૨૮ સપોર્ટ ગણાય. ૨૫૯૮૦ પેનિક સપોર્ટ ગણાય.

બેંક ઓફ ઈન્ડિયા ( ૧૪૯.૨૨) ૧૩૮.૧૧નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૫૨ ઉપર ૧૬૦ કુદાવે તો ૧૭૦, ૧૮૦, ૧૯૦  સુધી ખાળવાની શક્યતા. નીચામાં ૧૪૨ નીચે ૧૩૮ પેનીક સપોર્ટ ગણાય.

ઈન્ડસઈન્ડ બેંક ( ૯૦૨.૪૫ )૮૩૩.૨૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૯૧૦ ઉપર ૯૩૬, ૯૬૬, ૯૯૬, ૧૦૨૬ સુધી વધઘટે આવવાની શક્યતા. નીચામાં ૮૭૬ નીચે ૮૭૦ સપોર્ટ ગણાય.

કોટક મહેન્દ્ર બેંક (૨૧૯૫.૧૦) ૨૧૩૮.૯૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૨૦૩ ઉપર ૨૨૨૭ કુદાવે તો ૨૨૪૫, ૨૨૬૬ સુધી આવવાની શક્યતા. નીચામૌં ૨૧૮૨  નીચે ૨૧૭૭ સપોર્ટ ગણાય.

પીએનબી હાઉસીંગ ફાયનાન્સ (૯૯૮.૦૦) ૮૫૪.૮૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૦૦૩ ઉપર ૧૧૧૫ કુદાવે તો ૧૦૩૦ સુધીની શક્યતા. નીચામાં ૯૮૦ નીચે ૯૬૭ સપોર્ટ ગણાય.

રિલાયન્સ (૧૫૯૨.૩૦) ૧૫૩૭.૮૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૫૯૭ ઉપર ૧૬૨૭ સુધીની શક્યતા. ૧૬૨૭ કુદાવે તો ૧૬૫૭, ૧૬૮૭, ૧૭૧૮ સુધી વધઘટે આવવાની શક્યતા. નીચામાં ૧૫૭૮ નીચે ૧૫૭૦ સપોર્ટ ગણાય.

ટોરેન્ટ પાવર (૧૩૯૯.૪૦) ૧૨૩૧.૭૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૪૦૭ ઉપર ૧૪૧૧ કુદાવે તો ૧૪૩૮ અને ૧૪૩૮ કુદાવે તો ૧૪૬૬, ૧૪૯૪ સુધીની શક્યતા. નીચામાં ૧૩૮૩ નીચે ૧૩૫૫, ૧૩૨૭ સપોર્ટ ગણાય. ઘટાડે લઈ શકાય.