- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૩૯૩૮.૭૧ તા.૩૧-૧૦-૨૦૨૫) ૮૫૨૯૦.૦૬નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવ રેજ ૮૪૦૨૪.૧૫ અને ૪૮ દિવસની ૮૨૫૪૦.૪૭ તેમ જ ૨૦૦ દિવસની ૮૦૬૫૨.૫૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. સરકારી બેંકોમાં ધ્યાન સારૂં ગણાય. ઉપરમાં ૮૪૩૦૩ ઉપર ૮૪૭૧૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૩૦૯૫ નીચે ૮૩૬૮૦, ૮૩૩૬૦, ૮૩૦૪૦, ૮૨૭૨૦, ૮૨૬૦૦ સુધીની શક્યતા. નરમ અંડરટોન વચ્ચે સ્ક્રીપ આધારીત વધઘટ જોવાશે. બજારમાં માસિક ધોરણે નબળાઈ નથી.
ભારત ફોર્જ (બંધ ભાવ રૂ.૧૩૨૪.૭૦ તા.૩૧-૧૦-૨૦૨૫) ૧૧૭૯નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૮૧.૦૬ અને ૪૮ દિવસની ૧૨૩૪.૮૧ તેમ જ ૨૦૦ દિવસની ૧૨૨૭.૧૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૩૨૯ ઉપર ૧૩૩૮, ૧૩૫૬ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર ચાલે તો વધુ સંગીન સુધારો જોવાય. નીચામાં ૧૩૦૪ નીચે ૧૨૮૮ સપોર્ટ ગણાય.
ઈન્ડસ ઈન્ડ બેંક (બંધ ભાવ રૂ.૭૯૪.૮૦ તા.૨૪-૧૦-૨૫) ૭૨૬.૩૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૭૩.૭૩ અને ૪૮ દિવસની ૭૬૪.૩૦ તેમ જ ૨૦૦ દિવસની ૮૫૮.૨૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૧૦ ઉપર ૮૧૩, ૮૨૫, ૮૩૬, ૮૪૭ સુધીની શક્યતા. નીચામાં ૭૯૦ નીચે ૭૭૮, ૭૭૨ સપોર્ટ ગણાય.
પંતજલી ફુડ(બંધ ભાવ ૬૦૨.૪૦ તા.૩૧-૧૦-૨૦૨૫) ૫૭૯નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૯૪.૯૨ અને ૪૮ દિવસની ૫૯૪.૬૧ તેમ જ ૨૦૦ દિવસની ૫૯૦.૦૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૬૧૩ ઉપર ૬૧૫ કુદાવે તો ૬૩૧, ૬૫૩ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૯૭ નીચે ૫૮૮ સપોર્ટ ગણાય.
રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૪૮૬.૪૦ તા.૩૧-૧૦-૨૫) ૧૩૫૬.૯૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૫૪.૯૮ અને ૪૮ દિવસની ૧૪૧૩.૭૯ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૮૨.૬૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૦૮ ઉપર ૧૫૨૦, ૧૫૩૨, ૧૫૪૫, ૧૫૫૮ સુધીની શક્યતા. નીચામાં ૧૪૮૧ નીચે ૧૪૭૩, ૧૪૬૬ સપોર્ટ ગણાય.
બેંક ઓફ ઈન્ડિયા (બંધ ભાવ રૂ.૧૩૯.૮૮ તા.૩૧-૧૦-૨૫) ૧૦૮.૮૧નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૪.૧૨ અને ૪૮ દિવસની ૧૨૪.૬૧ તેમ જ ૨૦૦ દિવસની ૧૧૫.૦૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૯.૧૬ મહત્ત્વની સપાટી ગઇણાય. જે કુદાવે તો વધુ સુધારોે જોવાશે. નીચામાં ૧૩૬ સપોર્ટ ગણાય.
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (બંધ ભાવ રૂ.૧૪૮.૬૭ તા.૩૧-૧૦-૨૫) ૧૨૪.૬૪નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૨.૬૩ અને ૪૮ દિવસની ૧૩૮.૨૨ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૧.૧૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૩.૪૫ ઉપર ૧૬૨.૫૪ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૪૧ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૮૧૮૪.૬૦ તા.૩૧-૧૦-૨૫) ૫૪૩૦૧.૨૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૭૮૪૦.૭૯ અને ૪૮ દિવસની ૫૬૫૦૮.૬૭ તેમ જ ૨૦૦ દિવસની ૫૪૫૬૧.૮૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૮૮૩૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૮૦૫૦, ૫૭૮૯૦, ૫૭૭૭૦ નીચે નબળાઈ સમજવી.
નિફટી ફયુચર (બંધ ૨૫૯૦૫.૫૦ તા.૩૧-૧૦-૨૫) ૨૪૫૮૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૮૩૨.૭૫ અને ૪૮ દિવસની ૨૫૩૫૫.૯૩ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૬૬૮.૧૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૬૧૧૬ ઉપર ૨૬૨૮૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૫૮૯૦ નીચે ૨૫૮૨૦ તુટતા નબળાઈ વધતી જોવાશે. ત્યારબાદ ૨૫૭૫૦, ૨૫૬૪૦, ૨૫૫૪૦, ૨૫૪૩૦, ૨૫૪૦૦ સુધીની શક્યતા.
સાયોનારા
હું પોતે બેસહારા છું અને પોતે સહારો છું, જગતમાં કોઈપણ મારૂં નથી તો હું જ મારો છું. -બેફામ


