Get The App

નવા સપ્તાહમાં શેર બજારનો અંડરટોન નરમ... ઉછાળે આંચકા જોવાશે

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
નવા સપ્તાહમાં શેર બજારનો અંડરટોન નરમ... ઉછાળે આંચકા જોવાશે 1 - image

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (૮૧૨૮૭.૧૯) ૮૫૮૭૧.૨૩નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૮૧૪૦૦ ઉપર ૮૧૭૭૦, ૮૧૧૪૦, ૮૨૩૦૦, ૮૨૪૫૦ પ્રતિકાર સપાટી ગણાય.નીચામાં ૮૧૧૫૯ નીચે ૮૧૦૦૦, ૮૦૬૨૦ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (૬૦૯૦૧.૦૦) ૬૦૧૨૧.૪૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૬૧૨૦૦, ૬૧૫૭૦, ૬૧૬૮૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૬૦૬૫૧ નીચે ૬૦૧૨૧ તુટે તો ૫૯૮૩૬, ૫૯૬૭૦, ૫૯૪૭૦, ૫૯૨૬૦, ૫૯૦૬૦, ૫૮૮૬૦ સુધીની શક્યતા.

નિફટી ફયુચર (૨૫૩૩૮.૬૦)૨૬૩૨૦નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૫૩૭૫  ઉપર ૨૫૪૯૦, ૨૫૫૫૦, ૨૫૫૮૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૫૨૮૬ નીચે ૨૫૨૬૫, ૨૫૧૫૦ અને ૨૫૧૫૦ તુટે તો ૨૫૦૫૦, ૨૪૯૫૦ સુધીની શક્યતા.

કોલ્ગેટ (૨૨૫૪.૫૦) ૨૦૨૯.૪૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૨૭૫ ઉપર ૨૩૦૨, ૨૩૩૦, ૨૩૫૬, ૨૩૮૪, ૨૪૧૦ સુધીની શક્યતા. નીચામાં ૨૨૪૩ નીચે ૨૨૩૭, ૨૨૧૫ સપોર્ટ ગણાય.

ઈન્ડસ ઈન્ડ બેંક (૯૫૬.૭૫) ૯૫૧.૧૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૯૬૯ કુદાવે તો ૯૭૯ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર ૯૯૬, ૧૦૧૧, ૧૦૨૬ સુધીની શક્યતા. નીચામાં ૯૪૦ નીચે ૯૩૭ સપોર્ટ ગણાય. જેની નીચે ૯૨૧ મહત્ત્વની સપાટી ગણાય.

આઈઓબી (૩૬.૪૫) નીચામાં ૩૩.૫૦ સુધી આવ્યા પછી લાંબા સમયથી  સાઈડવેઝમાં છે. ઉપરમાં ૩૯ ઉપર ૪૩ કુદાવે તો ૪૯ સુધીની શક્યતા. નીચામાં ૩૫ નીચે ૩૩.૫૦ રોક બોટમ ગણી શકાય. ધીરજ હોય તો જ ધ્યાન ધરવું.

પીએનબી (૧૨૯.૪૪) ૧૧૭.૫૫નાં ટોપથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૩૩ ઉપર ૧૩૫.૧૫, ૧૩૭.૧૪  કુદાવે તો ૧૪૧, ૧૪૪, ૧૪૭, ૧૫૦ સુધીની શકયતા. નીચામાં ૧૨૭ તુટે તો ૧૨૪ સપોર્ટ ગણાય.

પીડીલાઈટ (૧૪૯૨.૦૦) ૧૩૯૮.૮૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૫૧૮ ઉપર ૧૫૨૫ કુદાવે તો ૧૫૪૨, ૧૫૬૭ સુધીની શક્યતા. નીચામાં ૧૪૮૪ નીચે સંભાળવું. ૧૪૬૫ અંતીમ સપોર્ટ ગણાય.

યુકો બેંક (૨૯.૬૨) ૨૬.૪૬ સુધી આવ્યા બાદ લાંબા સમયથી સાઈડવેઝમાં છે. ઉપરમાં ૩૧ ઉપર ૩૩ અને ૩૫ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર ૪૪ સુધીની શક્યતા. નીચામાં ૨૯ નીચે ૨૭.૫૦ સપોર્ટ ગણાય.