Get The App

નવા સપ્તાહમાં શેરોમાં સ્ક્રીપ આધારીત સુધારાની ચાલ જોવાશે

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
નવા સપ્તાહમાં શેરોમાં સ્ક્રીપ આધારીત સુધારાની ચાલ જોવાશે 1 - image

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી 

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૫૭૦૬.૬૭ તા.૨૮-૧૧-૨૦૨૫) ૮૨૬૭૦.૯૪નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૪૯૭૪.૫૫ અને ૪૮ દિવસની ૮૩૬૮૯.૮૫ તેમ જ ૨૦૦ દિવસની ૮૧૩૨૨.૯૪   છે. દૈનિક  અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ  તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૬૦૫૫ ઉપર ૮૬૪૪૦, ૮૬૮૯૦ સુધીની શક્.તા. નીચામાં ૮૫૩૪૦, ૮૫૦૮૦ સપોર્ટ ગણાય. સ્ક્રીપ આધારીત સુધારાની ચાલ જોવાશે.

સીડીએસએલ (બંધ ભાવ રૂ.૧૬૧૭.૨૦ તા.૨૮-૧૧-૨૦૨૫) ૧૫૦૮નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૦૯.૮૧ અને ૪૮ દિવસની ૧૫૯૦.૫૬ તેમ જ ૨૦૦ દિવસની ૧૫૧૭.૧૨ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે.  દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૬૩૨ ઉપર ૧૬૪૪, ૧૬૭૪ કુદાવે તો ૧૬૯૧, ૧૭૧૫, ૧૭૪૦ સુધીની શક્યતા યથાવત છે નીચામાં ૧૬૧૦ નીચે  ૧૫૯૦, ૧૫૭૪ પેનીક સપોર્ટ ગણાય. ૧૬૪૪ ઉપર મંદીરમાં રહેવું નહીં.

ગ્લેનમાર્ક ફાર્મા (બંધ ભાવ રૂ.૧૯૪૬.૨૦ તા.૨૮-૧૧-૨૫)  ૧૮૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૮૭૯.૩૪ અને ૪૮ દિવસની ૧૮૯૪.૯૫ તેમ જ ૨૦૦ દિવસની ૧૭૭૫.૯૨ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ  તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૧૯૫૮ ઉપર ૧૯૭૮, ૨૦૦૫, ૨૦૩૫, ૨૦૬૬ સુધીની શક્યતા. નીચામાં ૧૯૧૪ નીચે ૧૮૮૦ સપોર્ટ ગણાય.

હિન્દુસ્તાન યુનીલીવર (બંધ ભાવ રૂ.૨૪૬૬.૬૦ તા.૨૮-૧૧-૨૫)  ૨૩૯૨નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૨૪૩૧.૩૭ અને૪૮ દિવસની ૨૪૬૭.૫૦ તેમ જ ૨૦૦ દિલવસની ૨૪૩૯.૪૯ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૭૦ ઉપર ૨૪૯૭, ૨૫૧૧ કુદાવે તો ૨૫૪૦, ૨૫૬૦ સુધીની શક્યતા. નીચામાં ૨૪૨૫ નીચે ૨૪૧૩ સપોર્ટ ગણાય.

આઈઆઈસીઆઈ પ્રુલાઈફ (બંધ ભાવ રૂ.૬૧૯.૭૫ તા.૨૮-૧૧-૨૫) ૬૦૨.૭૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૬૧૭.૮૬ અને ૪૮ દિવસની ૬૧૧.૦૬ તેમ જ ૨૦૦ દિવસની ૬૧૭.૨૮ છે.  દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૬૨૭ ઉપર ૬૩૫ કુદાવે તો ૬૪૩, ૬૫૦, ૬૫૭ સુધીની શક્યતા.  નીચામાં ૬૧૮ નીચે ૬૦૬ સપોર્ટ ગણાય.

કોટક મહેન્દ્ર બેંક (બંધ ભાવ ૨૧૨૪.૪૦ તા.૨૮-૧૧-૨૦૨૫) ૨૦૬૬.૭૦નાં બોટમથી સાઈડવેઝમાં છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૦૯૬.૬૮ અને ૪૮ દિવસની ૨૦૯૫.૪૩ તેમ જ ૨૦૦ દિવસની ૨૦૪૧.૯૫  છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૧૪૨ ઉપર ૨૧૬૧ કુદાવે તો ૨૧૮૨, ૨૨૦૩, ૨૨૨૪, ૨૨૪૫, ૨૨૬૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૦૯૧ નીચે ૨૦૭૪ સપોર્ટ ગણાય.

રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૫૬૭.૫૦ તા.૨૮-૧૧-૨૫) ૧૩૪૦.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૨૯.૧૨ અને ૪૮ દિવસની ૧૪૭૩.૦૦ તેમ જ ૨૦૦ દિવસની ૧૪૦૫.૯૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૮૧ ઉપર ૧૫૯૭ કુદેાવે તો ૧૬૨૭, ૧૬૫૭, ૧૬૮૭, ૧૭૧૮, ૧૭૪૮, ૧૭૮૦, ૧૮૦૦ સુધી વધઘટે આવી શકે. નીચામાં ૧૫૪૭ નીચે ૧૫૩૩ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (બંધ ૬૦૦૬૮.૨૦ તા.૨૮-૧૧-૨૫) ૫૭૪૫૦.૪૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૯૧૦૨.૪૩ અને ૪૮ દિવસની એવરેજ ૫૯૩૫૧.૪૨ તેમ જ ૨૦૦ દિવસની ૫૮૭૭૦.૯૯  છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોેરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન  દર્શાવે છે.  ઉપરમાં ૬૦૧૬૬ ઉપર ૬૦૪૦૦, ૬૦૬૫૦, ૬૦૯૦૦, ૬૧૧૬૦ સુધીની શક્યતા. નીચામાં ૫૯૫૩૦, ૫૯૨૫૦, ૫૮૯૦૦ સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ૨૬૩૮૭.૪૦ તા.૨૮-૧૧-૨૫) ૨૫૪૨૮.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૬૦૮૬.૬૯ અને ૪૮ દિવસની ૨૫૭૦૪.૮૦ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૮૯૨.૫૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક,અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૬૪૯૬ ઉપર ૨૬૫૪૫, ૨૬૬૯૦, ૨૬૮૩૦, ૨૬૯૭૦ સુધીની શક્યતા. નીચામાં ૨૬૩૧૭ નીચે ૨૬૨૨૦, ૨૬૧૩૦, ૨૬૦૮૫, ૨૬૦૩૫ સપોર્ટ ગણાય.

સાયોનારા

આખરે કોણ નડયું, કેમ નડયું, છોડ બધું, સાચવી સહેજ સદાચાર જીવ્યા કરવાનું. - આર.બી.રાઠોડ