Bhavnagar
વરતેજમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે શખ્સ પકડાયો
By GS Team
8 Nov 20261 min read
ભાવનગરના વરતેજ પોલીસે નારી ચોકડી પાસે પેટ્રોલિંગ દરમિયાન માનવરાજસિંહ જાડેજાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પાસ-પરમિટ વગરની વિદેશી દારૂની 5 બોટલ, કિંમત રૂ. 895/- મળી આવી હતી. પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર - ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નારી ચોકડી સિદસર રોડ પુલ પાસે હોટલ મેરીટોન સામે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે માનવરાજસિંહ તેજપાલસિંહ જાડેજા નામના શખ્સને ઝડપી પાડયો હતો. આરોપીના કબજામાંથી વગર પાસ-પરમિટની વિદેશી બનાવટની ઇંગ્લિશ દારૃની બોટલ (ચપટા) નંગ-૦૫ કિંમત રૃપિયા ૮૯૫/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.