Baroda
દારૃની ૯૧૨ બોટલના કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો
By GS Team
22 Aug 20261 min read
વડસરરોડ પરથી 1.89 લાખના વિદેશી દારૂના જથ્થાના કેસમાં વોન્ટેડ અનિલકુમાર ઉર્ફે અન્ની યાદવ (ગોરવા)ને PCBએ ઝડપી પાડ્યો છે. 7મી તારીખે વિશ્વામિત્રી બ્રિજ પાસેથી 912 બોટલ સાથે એક આરોપી પકડાયો હતો. આ ઉપરાંત, વલણ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશન ગુનામાં વોન્ટેડ સ્મીથજી ગોપાલભાઈ નાયર (ગોરવા, મૂળ કેરળ) પણ ઝડપાઈ ગયો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

વડસરરોડ પરથી મળેલા ૧.૮૯ લાખના વિદેશી દારૃના જથ્થાના કેસમાં તથા ગ્રામ્યના વલણ પોલીસ સ્ટેશનના ગુનાના વોન્ટેડ બે આરોપીને પીસીબીએ ઝડપી પાડયા છે.
ગત ૭મી તારીખે વડસરરોડ પર વિશ્વામિત્રી નદીના બ્રિજ પાસેથી પોલીસે એક આરોપીને દારૃની ૯૧૨ બોટલ કિંમત રૃપિયા૧.૮૯ લાખની સાથે ઝડપી પાડયો હતો. આ ગુનામાં વોન્ટેડ આરોપી અનિલકુમાર ઉર્ફે અન્ની ગંગાપ્રસાદ યાદવ (રહે. માળી મહોલ્લો, ગોરવા) ને પોલીસે ઝડપી પાડયો છે. તેવી જ રીતે વડોદરા ગ્રામ્યના વલણ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનાના વોન્ટેડ આરોપી સ્મીથજી ગોપાલભાઇ નાયર (રહે. શિવભક્તિ ફ્લેટ, ગોરવા, મૂળ રહે. કેરલા) ને પોલીસે ઝડપી પાડયો છે.