Baroda

રેસકોર્સ ડેપો પાસે જાહેરમાં મારામારી કરતા યુવકોનો વીડિયો વાયરલ થતાં આઠની ધરપકડ,કાન પકડી માફી માગી

By GS Team
13 Nov 20261 min read
TukuTouch Logo
વડોદરાના રેસકોર્સ ડેપો નજીક ચાની લારી પાસે યુવકો વચ્ચે થયેલી મારામારીનો વીડિયો વાયરલ થયો હતો. ગોરવા પોલીસે આ વીડિયોની તપાસ કરી 8 યુવકોની ધરપકડ કરી છે. જેમાં હેપ્પી પરમાર, વેદ પટેલ, અભિષેક પરમાર, ચૈતન્ય પટેલ, હેત રાણા, રાકેશ વસાવા, વ્રજેશ ખરાદી અને અક્ષત ભાવસારનો સમાવેશ થાય છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેસકોર્સ ડેપો પાસે જાહેરમાં મારામારી કરતા યુવકોનો વીડિયો વાયરલ થતાં આઠની ધરપકડ,કાન પકડી માફી માગી

રેસકોર્સ ડેપો નજીક ચા ની લારી પાસે રાત્રિના સમયે કેટલાક યુવકો વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ થયો હતો.ગોરવા પોલીસે આ વીડિયોની તપાસ કરી આઠ જણાની ધરપકડ કરી છે.જેમના નામ આ મુજબ છે.
૧. હેપ્પી સંજયભાઈ પરમાર (મંગલ મંદિર સોસાયટી, સુભાનપુરા)(૨)વેદ જિજ્ઞોશ ભાઈ પટેલ (ગંગા જમના સોસાયટી, સુભાનપુરા)(૩)અભિષેક હસમુખભાઈ પરમાર(શિવશક્તિ સોસાયટી, દશામા ચોકડી પાસે, ગોરવા)(૪)ચૈતન્ય ગિરીશભાઈ પટેલ(સન વિલા, નારાયણવાડી,ગોત્રી)(૫) હેત વિક્રમભાઈ રાણા(માંડવી મધ્યસ્થ છીપવાડ)(૬)રાકેશ દિલીપભાઈ વસાવા (રોયલ પર્લ એપાર્ટમેન્ટ, લાધારામ સ્કૂલની સામે, મોટી છીપવાડ)(૭)વ્રજેશ કિરીટભાઈ ખરાદી(માંડવી નાની છીપવાડ) અને (૮) અક્ષત અનિલભાઈ ભાવસાર(માંડવી મોટી છીપવાડ).