શહેર ભાજપમાં વોર્ડ પ્રમુખની નિમણૂંકને લઈને કાર્યકરોમાં રોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેર ભાજપ સંગઠનમાં વોર્ડ નંબર-૭ના નવા પ્રમુખની નિમણૂકને લઈને પક્ષમાં આંતરિક વિવાદ સર્જાયો છે.
કોંગ્રેસમાંાૃથી ભાજપમાં જોડાયેલા નવા કાર્યકરને સીાૃધી વોર્ડ પ્રમુખની જવાબદારી સોંપાતા પક્ષના પાયાના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. વર્ષોાૃથી પક્ષ માટે મહેનત કરતા કાર્યકરો સંગઠનમાં જવાબદારી અને હોદ્દાની અપેક્ષા રાખતા હોય છે, ત્યારે અન્ય પક્ષ તરફ ઝુકાવ ાૃધરાવતી વ્યક્તિને પ્રમુખપદ સોંપાતાં વિવાદ સર્જાયો છે.
વોર્ડ-૭ના નવા પ્રમુખની નિમણૂક બાદ સોશ્યલ મીડિયા પર હાલના પ્રમુખની અગાઉની જૂની પોસ્ટ અને ફોટાના સ્ક્રીનશોટ વાયરલ ાૃથઈ રહ્યા છે. તેઓ અગાઉ કોંગ્રેસના સમાૃર્થનમાં પોસ્ટ શેર કરતા હતા અને ભાજપની નીતિઓની ટીકા કરતા હતા એ પોસ્ટ ફરી ચર્ચામાં આવી છે.
ભાજપના સંગઠનમાં બૂાૃથ સ્તરાૃથી લઈને વોર્ડ સુાૃધી કાર્યકરો ચૂંટણી પ્રચાર, સભ્ય નોંાૃધણી, મતદારોનો સંપર્ક અને પક્ષનું સંગઠન મજબૂત કરવા માટે કામગીરી કરતા હોય છે. અનેક કાર્યકરો વર્ષોાૃથી પક્ષની સાાૃથે રહીને વિવિાૃધ જવાબદારીઓ નિભાવતા હોય છે. આવી સિૃથતિમાં પ્રમુખપદ જેવી મહત્વપૂર્ણ જવાબદારીની પસંદગીમાં પાયાના કાર્યકરોની અવગણના ાૃથઈ હોવાની લાગણી ઊભી ાૃથાય તો સંગઠનની કાર્યપદ્ધતિ સામે સવાલો ઊઠે તે સ્વાભાવિક છે.
આ નિમણૂકને પગલે કેટલાક પાયાના કાર્યકરોમાં છુપો રોષ છે. નવા વોર્ડ પ્રમુખ ડેપ્યુટી મેયરના અંગત હોવાની ચર્ચાએ પણ રાજકીય મોરચે જોર પકડયું છે.




