Astro

આજનુ પંચાંગ તા.5/11/2026,ગુરૂવાર

By GS Team
5 Nov 20261 min read
TukuTouch Logo
અમદાવાદમાં રમા એકાદશી અને વાક્ બારસનો પવિત્ર દિવસ છે. આજે સૂર્યોદય સવારે 6:48 કલાકે અને સૂર્યાસ્ત સાંજે 5:58 કલાકે થશે. 9:36 કલાકે સિંહ રાશિ પૂર્ણ થઈ કન્યા રાશિનો પ્રારંભ થશે. ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર રાત્રે 27:56 કલાક સુધી રહેશે. બજારોમાં વધઘટ જોવા મળી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજનુ પંચાંગ તા.5/11/2026,ગુરૂવાર

રમા એકાદશી, વાક્ બારસ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૬ મિ. જન્મ રાશિ : સિંહ (મ.ટ) ૯ ક. ૩૬ મિ. સુધી પછી કન્યા (પ,ઠ,ણ) રાશિ આવશે. નક્ષત્ર : ઉત્તરાફાલ્ગુની ૨૭ ક. ૫૬ મિ. સુધી પછી હસ્ત નક્ષત્ર આવે. ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-કર્ક, બુધ-તુલા, ગુરુ-સિંહ, શુક્ર-વક્રી થઈને કન્યામાં ૨૫ ક. ૧૭ મિ.થી, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-સિંહ ૯ ક. ૩૬ મિ. સુધી પછી કન્યા.હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)વિક્રમ સંવત: ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે: ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત: ૨૫૫૨, દક્ષિણાયન હેમંત ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક: કાર્તિક/ ૧૪ / વ્રજ માસ: કાર્તિક- ૧૧માસ-તિથિ-વાર - આસો વદ - અગિયારસ.

  • રમા એકાદશી - વાઘ બારસ - વાક્ બારસ - ગોવત્સ દ્વાદશી
  • શુક્ર વક્રી થઈને કન્યામાં ૨૫ ક. ૧૭ મિ.થી - બજારોમાં વધઘટ ?
    મુસલમાની હિજરીસન : ૧૪૪૮ જમાદીઉલ અવ્વલ માસનો ૨૪મો રોજ
    પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૬ ખોરદાદ માસનો ૨૩મો રોજ દએપદીન