For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.30-3-2023, ગુરૂવાર

Updated: Mar 29th, 2023

Article Content Image

રામનવમી

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૦ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૪ મિ. (સુ) ૭ ક. ૨૪  મિ. (મું) ૭ ક. ૨૪ મિ.

જન્મરાશિ : મિથુન (ક.છ.ઘ.) ૪ ક. ૧૬ મિ. સુધી પછી કર્ક (ડ.હ.) રાશિ આવશે.

નક્ષત્ર : પુનવર્સુ ૨૨ ક. ૫૯ મિ. સુધી પછી પુષ્ય નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ :- સૂર્ય-મીન, મંગળ-મિથુન બુધ-મીન, ગુરૂ-મીન, શુક્ર- મેષ, શનિ -કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-મિથુન ૪ ક. ૧૬ મિ. સુધી પછી કર્ક.

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯  આનંદ. શાકે : ૧૯૪૪ શુભકૃત- / જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર / ૯ / વ્રજ માસ - ચૈત્ર

માસ-તિથિ-વાર : ચૈત્ર સુદ નોમ

- રામનવમી

- નવરાત્રી સમાપ્ત

- શ્રી સ્વામિનારાયણ જ્યંતી

- ગુરૂપુષ્યામૃત યોગ ૨૨ ક. ૫૯ મિ. થી.

- Rajasthan Diwas

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ / રમજાન માસનો ૭ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ / આવાં માસનો ૧૭ મો રોજ સરોશ

Gujarat