Get The App

આજનુ પંચાંગ તા.20-4-2023, ગુરૂવાર

Updated: Apr 20th, 2023

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.20-4-2023, ગુરૂવાર 1 - image


ચૈત્ર વદ અમાસ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ.  સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૨ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ.  સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.

નવકારસી સમય: (અ) ૭ ક. ૦૫ મિ. (સુ) ૭ ક. ૦૬ મિ. (મું) ૭ ક. ૦૮ મિ.

જન્મરાશિ : મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.

નક્ષત્ર : અશ્વિની ૨૩ ક. ૧૧ મિ. સુધી પછી ભરણી

ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-મિથુન, બુધ-મેષ, ગુરૂ-મીન શુક્ર-વૃષભ શનિ- કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-મેષ

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર, રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક ચૈત્ર ૩૦ વ્રજ માસ વૈશાખ

માસ-તિથિ-વાર : ચૈત્ર વદ  અમાસ

- ખગ્રાસ સૂર્યગ્રહણ (ભારતમાં દેખાશે નહીં)

- સાયન સૂર્ય વૃષભમાં ૧૩.૪૫ થી

- ગ્રીષ્મ ઋતુ પ્રારંભ

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ રમજાન માસનો ૨૮મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ આદર માસનો ૮ રોજ દેપઆદર

Tags :