For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

આજનુ પંચાંગ તા.19-9-2023, મંગળવાર

Updated: Sep 19th, 2023


ગણેશ ચતુર્થી

સંવત્સરી (ચ.પ.)

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૯ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૭ મિ.

મુંબઇ સૂર્યોદય: ૬ ક. ૨૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૭ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૭ મિ., (સુ) ૭ ક. ૧૬ મિ. (મું) ૭ ક. ૧૬ મિ.

જન્મરાશિ :- તુલા (ર.ત.) રાશિ આવશે

નક્ષત્ર : સ્વાતિ ૧૩ ક. ૪૮ મિ. સુધી પછી વિશાખા

ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-કન્યા, બુધ-સિંહ, ગુરૂ-મેષ, શુક્ર-કર્ક (વ.) શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા

ચંદ્ર-તુલા

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૪૯

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૨૭ વ્રજ માસ : ભાદ્રપદ

માસ-તિથિ-વાર : ભાદરવા સુદ ચોથ

- ગણેશ ચતુર્થી - ચંદ્ર દર્શન નિષેધ ચંદ્રાસ્ત ૨૧ ક. ૧૨ મિ.

- અંગારકી વિનાયક ચોથ

- જૈ. સંવત્સરી (ચ.પ.) - સર્વે જૈન ભાઈબહેનોને સંવત્સરીની શુભેચ્છા મિચ્છામી દુક્કડમ

- વરદ ચતુર્થી

- સરસ્વતી પૂજન (ઓરિસ્સા)

- સૌભાગ્ય ચતુર્થી (બંગાળ)

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ રબિઉલઅવ્વલ માસનો ૩જો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ અરદીબહેસ્ત માસનો ૫મો રોજ સ્પેંદારમદ

Gujarat
Worldcup 2023
English
Magazines