For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.6-10-2022, ગુરૂવાર

Updated: Oct 5th, 2022

Article Content Image

પાંશાકુંશા એકાદશી

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ.  સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૨ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૧ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૨ મિ.

નવકારસી સમયઃ (અ) ૭ ક. ૨૧ મિ. (સુ) ૭ ક. ૨૦ મિ. (મું) ૭ ક. ૧૯ મિ.

જન્મરાશિ : મકર (ખ.જ.) રાશિ ૮ ક. ૨૯ મિ. સુધી પછી કુંભ (ગ.શ.ષ.સ.) રાશિ આવશે.

નક્ષત્ર : ધનિષ્ઠા ૧૯ ક. ૪૨ મિ. સુધી પછી શતભિષા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-વૃષભ, બુધ-કન્યા, ગુરૂ-મીન, શુક્ર-કન્યા, શનિ (વ) - મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર - મકર ૮ ક. ૨૯ મિ. સુધી પછી કુંભમાં.

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી આનંદ સં. શાકે : ૧૯૪૪ શુભકૃત, જૈનવીર સંવત : ૨૫૪૮

દક્ષિણાયન : શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક અશ્વિની ૧૪ વ્રજ માસ અશ્વિની 

માસ-તિથિ-વાર : આસો સુદ અગિયારસ.

- પાંશાકુંશા એકાદશી

- ભરત મિલાપ

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ રબિઉલઅવ્વલ માસનો ૯મો રોજ

પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૨ અરદીબહેસ્ત માસનો ૨૨મો રોજ ગોવાદ

Gujarat