mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આજનુ પંચાંગ તા.3-4-2024, બુધવાર

Updated: Apr 3rd, 2024

આજનુ પંચાંગ તા.3-4-2024, બુધવાર 1 - image


ફાગણ વદ નોમ

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૧ મિ. (સુ) ૭ ક. ૨૦ મિ. (મું) ૭ ક. ૨૦ મિ.

જન્મરાશિ : મકર (ખ.જ.) રાશિ આવે.

નક્ષત્ર : ઉત્તરાષાઢા ૨૧ ક. ૪૮ મિ. સુધી પછી શ્રવણ નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-મેષ, ગુરૂ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-મકર

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૨:૦૦ થી ૧૩:૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૫૦

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૧૪ વ્રજ માસ : ચૈત્ર

માસ-તિથિ-વાર : ફાગણ વદ નોમ

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ રમજાન માસનો ૨૩મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ આવાં માસનો ૨૨મો રોજ

Gujarat