25 ઓક્ટોબર 2017: આજનું પંચાગ
- આજે કારતક સુદ પાંચમ, લાભ પાંચમ, જૈન જ્ઞાન પંચમી

અમદાવાદ તા. 25 ઓક્ટોબર 2017, બુધવાર
કારતક સુદ પાંચમ - લાભ પાંચમ
જૈન જ્ઞાન પંચમી - કાંકરીયા (અમ.) કષ્ટભંજન સમૈયો
સ્વામિનારાયણ અક્ષરધામ પ્રતિષ્ઠા દિન (ગાંધીનગર-દિલ્હી)
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૫ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૩૯ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૦૬ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૮ મિ.
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર : મૂળ રાત્રે ૮ ક. ૪૯ મિ. સુધી પછી પુર્વાષાઢા
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૦ મિ. (સૂ) ૭ ક.૨૭ મિ (મું) ૭ ક. ૨૫ મિ.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા (ચિત્રા) મંગળ-કન્યા, બુધ-તુલા, ગુરૃ-તુલા, શુક્ર-કન્યા, શનિ-વૃશ્ચિક, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-ઘન
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : સંવત્સર ૧૯૩૯ હેમલંબી, જૈનવીર સંવત : ૨૫૪૪ દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક ૩ વ્રજ માસ : કારતક
માસ-તિથિ-વાર : કારતક સુદ પાંચમ બુધવાર (લાભ પાંચમ)
આજે લાભ પાંચમ, શ્રીપંચમી, સૌભાગ્ય પંચમી, પાંડવપંચમી તેમજ જૈન જ્ઞાન પંચમી છે.
યમઘંટયોગ રાત્રે ૮ ક. ૪૯ મિ.સુધી છે
લાભ પાંચમ બુધવારે છે તેથી આખા વર્ષમાં અનાજમાં મંદી ?
કાંકરિયા (અમદાવાદ) સ્વામિનારાયણ મંદિરમાં બાલ સ્વરૃપ કષ્ટભંજન દેવનો સમૈયો
ડાકોર, સ્વા.મં. પાટોત્સવ
સ્વામિનારાયણ અક્ષરધામ પ્રતિષ્ઠા દિવસ (ગાંધીનગર તેમજ દિલ્હી)
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ સફર માસનો ૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ ખોરદાદ માસનો ૧૦ રોજ આવાં

