Get The App

24 જાન્યુઆરી 2019: આજનું પંચાગ

- આજે પોષ વદ ચોથ - સંકષ્ટ ચતુર્થી

Updated: Jan 23rd, 2019

GS TEAM

Google News
Google News
24 જાન્યુઆરી 2019: આજનું પંચાગ 1 - image

અમદાવાદ, તા. 24 જાન્યુઆરી 2019, ગુરુવાર

પોષ વદ ચોથ - સંકષ્ટ ચતુર્થી, શ્રવણમાં સૂર્ય / સાયન બુધ કુંભમાં.

ઘઉં- ચાંદી- ધાતુ- નાણાનું મૂલ્ય.. ?

દિવસના ચોઘડિયા: શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા: અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય: 7 ક. 23 મિ. સૂર્યાસ્ત: 18 ક. 22 મિ.
સૂરત સૂર્યોદય: 7 ક. 19 મિ. સૂર્યાસ્ત: 18 ક. 22 મિ.
મુંબઈ સૂર્યોદય: 7 ક. 16 મિ. સૂર્યાસ્ત: 18 ક. 25 મિ.

જન્મરાશિ: સિંહ (મ.ટ.) રાત્રે 11 ક. 50 મિ. સુધી પછી કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર: પૂર્વા ફાલ્ગુની સાંજના 6 ક. 22 મિ. સુધી પછી ઉત્તરા ફાલ્ગુની.
ગોચર ગ્રહ: સૂર્ય-મકર (શ્રવણ), મંગળ-મીન, બુધ-મકર, ગુરુ-વૃશ્ચિક, શુક્ર-વૃશ્ચિક, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર - સિંહ રાત્રે 11 ક. 50 મિ. સુધી પછી કન્યા.
નવકારસી સમય: (અ) 8 ક. 11 મિ. (સૂ) 8 ક. 07 મિ. (મું) 8 ક. 04 મિ.

હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ 13.30 થી 15-00 (દ.ભા.)
વિક્રમ સંવત: 2075 સાધારણ સં. શાકે: 1940, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત: 2545
ઉત્તરાયણ / શિશિર ઋતુ / રાષ્ટ્રીય દિનાંક: માઘ - 4 - વ્જર માસ: માઘ

માસ-તિથિ-વાર: પોષ વદ ચોથ ગુરુવાર (શારિરીક શિક્ષણની મહત્તાનો દિવસ)

- સંકષ્ટ ચતુર્થી. ચં.ઉ.રાત્રે 9 ક. 55 મિ.

- શ્રવણમાં સૂર્ય 15.40 થી સાયન બુધ કુંભમાં 11.20 થી.

- ઘઉં- ચાંદીના ભાવ વધે ?

- 14 દિવસમાં ઘઉં, જવ, ચોળા, ચાંદી તેમજ બધી ધાતુના ભાવ વધે ?

- અળસીના ભાવ વધે ?

- નાણાનું મૂલ્ય વધે ?

મુસલમાની હિજરીસન: 1440 જમાદી ઉલ અવ્વલ માસનો 17 રોજ
પારસી શહેનશાહી વર્ષ: 1388 શહેરેવર માસનો 11 રોજ ખોરશેદ

Tags :