Get The App

14 ઓક્ટોબર 2017: આજનું પંચાગ

- આજે આસો વદ દસમ, ટિકેટના શૃંગારનો પ્રારંભ., ગુરૃ અસ્ત

Updated: Oct 14th, 2017

GS TEAM

Google News
Google News
14 ઓક્ટોબર 2017: આજનું પંચાગ 1 - image

અમદાવાદ તા. 14 ઓક્ટોબર 2017, શનિવાર

આસો વદ દસમ, ટિકેટના શૃંગારનો પ્રારંભ., ગુરૃ અસ્ત
આજે શનિવાર છે તેથી.....

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૩ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૫ મિ.

જન્મ રાશિ : આજે રાત્રે ૩૦ ક. ૨૧ મિ. (શનિવારની રાત્રિ અને રવિવારની સવારના ૬ ક. ૨૧ મિ. સુધીમાં જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુષ્ય સવારના ૬ ક. ૫૪ મિ. સુધી પછી આશ્લેષા ૩૦ ક. ૨૧ મિ. સુધી ત્યાર પછી મઘા. સવારના ૬ ક. ૫૫ મિ.થી  રાત્રે ૩૦ ક. ૨૧ મિ. સુધીમાં જન્મેલ બાળક માટે આશ્લેષા શાંતિ કરવી.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૫ મિ. (સૂ) ૭ ક. ૨૩ મિ. (મું) ૭ ક. ૨૧ મિ.

ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા (ચિત્રા), મંગળ-કન્યા, બુધ-તુલા ગુરુ-તુલા, શુક્ર-કન્યા, શનિ-વૃશ્ચિક, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર- રાત્રે ૩૦ ક. ૨૧ મિ. સુધી કર્ક પછી સિંહ.
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુ કાળ ૯.૦૦ થી ૧૦.૩૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે સંવત્સર - ૧૯૩૯ હેમલંબી, જૈન વીર સંવત - ૨૫૪૩
 ક્ષિણાયન શર  ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : આસો ૨૨ વ્રજ માસ- કારતક
માસ-તિથિ-વાર - આસો વદ દસમ શનિવાર
* ગુરૃ અસ્ત પશ્ચિમે.
* વિષ્ટી ૧૪-૪૦થી ૨૬-૦૪ સુધી. * ટિકેટના શૃંગારનો પ્રારંભ.
* બ્રાહ્મણોને પીડા ? * ૩૧ દિવસમાં દુર્ભિક્ષનો ભય ?
* રૃમાં મંદી ? * અનાજ સસ્તુ વેચાય ?
* વિચિત્ર વર્ષા ? * વિચિત્ર ખેતી ? * અગ્નિભય, હાનિ ?
* મનુષ્યોને પીડા. વિરોધ વધે.
* આસો વદ દસમે શનિવાર છે તેથી પ્રજામાં રોગ-બિમારી. વાદળ હોય તો ઘી, સોપારી મોંઘી થાય ? ચોથા મહિનામાં લાભ ?

મુસલમાની હિજરીસન : ૧૪૩૯ મોહરમ માસનો ૨૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭- અર્દીબેહસ્ત માસનો ૨૯  રોજ માહેસ્પંદ

Tags :