દિવાળી પહેલા ગુજરાત NSUIમાં 'સફાઇ અભિયાન'!, રાહુલ ગાંધીની 'દિલ્હી ચલો' રેલીમાં ગુલ્લી મારનાર અનેક હોદ્દેદારો સસ્પેન્ડ, જુઓ યાદી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat NSUI Office Bearers Suspended: દિવાળી પહેલા ગુજરાત NSUIમાં 'સફાઇ અભિયાન' કરાયુ! જેમાં રાહુલ ગાંધીની 'દિલ્હી ચલો' રેલીમાં ગુલ્લી મારનાર અનેક ગુજરાત યુથ કોંગ્રેસ(NSUI)ના હોદ્દેદારો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
દિવાળી પહેલા ગુજરાત NSUIમાં 'સફાઇ અભિયાન'!
દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બર, 2026ના રોજ યોજાયેલી મહારેલીમાં ગેરહાજર ગુજરાત NSUIના 49 હોદ્દેદારો સસ્પેન્ડ કરાયા છે. જેમાં સ્ટેટ સેક્રેટરી સહિત 24 જિલ્લા પ્રમુખોને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીની 'દિલ્હી ચલો' રેલીમાં ગુલ્લી મારનાર અનેક હોદ્દેદારો સસ્પેન્ડ
ઈન્ડિયન યુથ કોંગ્રેસ(IYC) જાહેર કરેલી યાદીમાં જણાવ્યું છે કે, 'દિલ્હીના કાર્યક્રમમાં ગેરહાજરીની ગંભીર નોંધ લેતા IYC નેતૃત્વએ આગામી સૂચના ન મળે ત્યાં સુધી હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.'
જુઓ યાદી







