For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.26-4-2024, શુક્રવાર

Updated: Apr 26th, 2024

આજનુ પંચાંગ તા.26-4-2024, શુક્રવાર

ચૈત્ર વદ વીજ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૩ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૦ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૦૦ મિ. (સુ) ૭ ક. ૦૧ મિ. (મું) ૭ ક. ૦૩ મિ.

જન્મરાશિ : વૃશ્ચિક (ન,ય) રાશિ આવે.

નક્ષત્ર : અનુરાધા ૨૭ ક.૪૦ મિ. સુધી પછી જયેષ્ઠા નક્ષત્ર આવે. જયેષ્ઠા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-મીન, બુધ-મીન, ગુરૂ-મેષ, શુક્ર-મેષ શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-વૃશ્ચિક.

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ - રાક્ષસ સંવત્સર શાકે: ૧૯૪૬ શોભન જૈનવીર સંવત: ૨૫૫૦

ઉત્તરાયણ ગ્રિષ્મ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ / ૬ / વ્રજ માસ : વૈશાખ

માસ-તિથિ-વાર : ચૈત્ર વદ બીજ

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ શવ્વાલ માસનો ૧૬ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ / આદર માસનો ૧૫ રોજ દેપમહેર

Gujarat