For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.25-4-2024, ગુરૂવાર

Updated: Apr 25th, 2024

આજનુ પંચાંગ તા.25-4-2024, ગુરૂવાર

બુધમાર્ગી

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ મિ. ૦૨ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૯ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૦૦ મિ. (સુ) ૭ ક. ૦૨ મિ. (મું) ૭ ક. ૦૪ મિ.

જન્મરાશિ : તુલા (ર,ત) ૧૯ ક. ૫૯ મિ. સુધી પછી વૃશ્ચિક (ન,ય) રાશિ આવે.

નક્ષત્ર : વિશાખા ૨૬ ક. ૨૪ મિ. સુધી પછી અનુરાધા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-મીન, બુધ-મીન, ગુરૂ-મેષ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-તુલા ૧૯ ક. ૫૯ મિ. સુધી પછી વૃશ્ચિક

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩:૩૦ થી ૧૫:૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦-રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ શોભન જૈનવીર સંવત : ૨૫૫૦

ઉત્તરાયણ ગ્રિષ્મ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ / ૫ / વ્રજ માસ : વૈશાખ

માસ-તિથિ-વાર : ચૈત્ર વદ એકમ

- બુધ માર્ગી

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ શવ્વાલ માસનો ૧૫ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ / આદર માસનો ૧૪ રોજ ગોશ

Gujarat