For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.21-4-2024, શનિવાર

Updated: Apr 20th, 2024

આજનુ પંચાંગ તા.21-4-2024, શનિવાર

શ્રી વામન-મદન દ્વાદશી

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૧ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૦૪ મિ. (સુ) ૭ ક. ૦૫ મિ. (મું) ૭ ક. ૦૭ મિ.

જન્મરાશિ :- સિંહ (મ,ટ) ૨૦ ક. ૫૨ મિ. સુધી પછી કન્યા (ક,છ,ઘ) રાશિ આવે.

નક્ષત્ર :- પુર્વાફાલ્ગુનિ ૧૪ ક. ૦૫ મિ. સુધી પછી ઉત્તરાફાલ્ગુનિ નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ :- સૂર્ય-મેષ મંગળ-કુંભ, બુધ-મીન (વ.) ગુરૂ-મેષ શુક્ર-મીન શનિ-કુંભ, રાહુ-મીન કેતુ-કન્યા ચંદ્ર-સિંહ ૨૦ ક. ૫૨ મિ. સુધી પછી કન્યા

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯:૦૦ થી ૧૦:૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦-રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૫૦ ઉત્તરાયણ / ગ્રિષ્મ ઋતુ /રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર/૩૧/ વ્રજ માસ : ચૈત્ર 

માસ-તિથિ-વાર :- ચૈત્ર સુદ બારસ

- વામન-મદન દ્વાદશી

- વિષ્ણુ દમનોત્સવ

મુસલમાની હિજસન : ૧૪૪૫ શવ્વાલ માસનો ૧૦ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩/આદર માસનો ૯ રોજ આદર

Gujarat