For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.17-4-2024, બુધવાર

Updated: Apr 17th, 2024

આજનુ પંચાંગ તા.17-4-2024, બુધવાર

શ્રી રામ નવમી

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૯ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૦૭ મિ. (સુ) ૭ ક. ૦૮ મિ. (મું) ૭ ક. ૦૯ મિ.

જન્મરાશિ : કર્ક (ડ.હ.) રાશિ આવે.

નક્ષત્ર : આશ્લેષા નક્ષત્ર આવે. આશ્લેષા નક્ષત્રની શાંતિ વિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-કુંભ, બુધ-મીન (વ.) ગુરૂ-મેષ, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કર્ક

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૫૦

ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૨૮ વ્રજ માસ : ચૈત્ર

માસ-તિથિ-વાર : ચૈત્ર સુદ નોમ

- શ્રી રામ નવમી

- ચૈત્રી નવરાત્રી સમાપ્ત

- શ્રી સ્વામિનારાયણ જયંતિ

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ શવ્વાલ માસનો ૭ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ આદર માસનો ૬ રોજ ખોરદાદ

Gujarat