For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજનુ પંચાંગ તા.10-5-2024, શુક્રવાર

Updated: May 10th, 2024

આજનુ પંચાંગ તા.10-5-2024, શુક્રવાર

બુધ મેષમાં ૧૮ ક. ૪૪ મિ. થી અક્ષય તૃતિયા અખાત્રીજ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૫ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૨ મિ.

નવકારસી સમય (અ) ૬ ક. ૫૧ મિ. (સુ) ૬ ક. ૫૩ મિ. (મું) ૬ ક. ૫૫ મિ.

જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) ૨૨ ક. ૨૭ મિ. સુધી પછી મિથુન (ક.છ.ઘ.) રાશિ આવે.

નક્ષત્ર : રોહિણી ૧૦ ક. ૪૭ મિ. સુધી પછી મૃગશિર્ષ નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-મીન, બુધ-મેષમાં ૧૮ ક. ૪૪ મિ. થી ગુરૂ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા ચંદ્ર-વૃષભ ૨૨ ક. ૨૭ મિ. સુધી પછી મિથુન

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર (વ.) રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦

ઉત્તરાયણ ગ્રિષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ ૨૦ વ્રજ માસ : વૈશાખ

માસ-તિથિ-વાર : વૈશાખ સુદ ત્રીજ

- બુધ મેષમાં ૧૮ ક. ૪૪ મિ. થી

- અક્ષય તૃતિયા અખાત્રીજ

- પરશુરામ જયંતી

- ત્રેતા યુગાદી

- બદ્રિનાથ યાત્રા

- મુ. જીલ્કાદ માસ પ્રારંભ

- કુંભ દાન

- વર્ષીતપના પારણા

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ ઝિલ્કાદ માસનો ૧ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ આદર માસનો ૨૯ રોજ માહે સ્પંદ

Gujarat