Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પિતાના મૃત્યુ બાદ પરીણિત પુત્રીને પણ રહેમરાહે નોકરીનો અધિકાર : હાઈકોર્ટ

- કોલકાતા હાઈકોર્ટનો ચૂકાદો

- પ.બંગાળના માત્ર અપરણિત પુત્રીને નોકરી આપવાના નિયમને ગેરબંધારણીય ગણાવી રદ કયા

(પી.ટી.આઈ.)    કોલકાતા, તા. 14 સપ્ટેમ્બર 2017, ગુરુવાર


કોલકાતા હાઈકોર્ટે આજે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે પિતાના મૃત્યુ બાદ પરીણિત પુત્રી પણ વળતર સ્વરૃપે નોકરીની હકદાર છે. પશ્ચિમ બંગાળના લેબર અને પંચાયતી રાજ્યના નિયમને કોર્ટે ગેરબંધારણીય ગણાવ્યો હતો અને હર્નિયામાં મૃત્યુ પામેલા કર્મીની પરીણિત પુત્રીને નોકરી આપવા આદેશ કર્યો હતો.
કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ દત્તુની બેંચે રાજ્ય સરકારને હૂકમ કરી કાયદામાં કર્મચારીની અપરણિતી પુત્રીને નોકરી આપવાના નિયમમાં સુધારો કરી પુત્રીને નોકરી આપવી તેમ સુધારો કરવા આદેશ કર્યો હતો.
રાજ્ય સરકારે દલીલ કરી હતી કે મૃતક કર્મચારીની પરણિત પુત્રી તેને નિર્ભર ગણાય નહીં.  કોર્ટે આ દલીલ ફગાવી હતી
 

Post Comments