ભારતમાં એસેમ્બલ કરવામાં આવતી વિશ્વની 7 સૌથી મોંઘી કાર.

Mercedes-Benz GLS 450d: રૂ. 1.36 કરોડની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત છે.

Range Rover Sport​: આ કારની કિંમત રૂ. 1.7 કરોડ છે.

Mercedes-Benz EQS 4-Matic: તેની શોરૂમ કિંમત 1.75 કરોડ રૂપિયા છે.

BMW 7-series 740d: આ કારની કિંમત 1.84 કરોડ રૂપિયા છે.

Mercedes-Benz S-Class S450: તેની શોરૂમ કિંમત રૂ. 1.88 કરોડ છે.

Land Rover Range Rover Autobiography: તેની શોરૂમ કિંમત 2.6 કરોડ રૂપિયા છે.

Mercedes-Benz Maybach S580 4-Matic: આ કારની કિંમત 2.72 કરોડ રૂપિયા છે.

More Web Stories